Browsing: rajkot

હોટલ સંચાલક સહિત ચારની ધરપકડ: ટેન્કર ચાલકો સો ડીલ કરી અન્ય ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરતી વેળાએ પોલીસ ત્રાટકી: ૨૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે…

યુવતી સાથે લગ્ન કરાવવાનું તરકટ રચી પાંચેય શખ્સોએ રૂ.૧૦ લાખનો તોડ કરવાનો પ્રયાસ કરી રૂ.૨ હજારની લૂંટ ચલાવી લોધિકા તાલુકાના નગરપિપળીયાના પટેલ યુવાનને લગ્નની લાલચ દઇ…

ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિને જ ૮૦ ટકા બાળકોને આવરી લેવાનો પ્રયાસ આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જીલ્લા ભરના ૧ થી ૧૯ વર્ષના બાળકોને ત્રણ દિવસ…

નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીની બેઠકમાં ૧૧૦.૬૭ મીટરી નીચેનું પાણી આપવા સહમતી ગુજરાતનું જળસંકટ ટળ્યું જળ સંકટ ખાળવા ગુજરાતને ૧૦ લાખ એકર ફૂટ પાણી મળશે ૧૦ હજાર ગામડાઓ…

એક લાખ સુધીના વાહન પર ફલેટ ૧ ટકા અને એક લાખી વધુ કિંમતના વાહન પર ફલેટ ૨ ટકા વસુલાશે વાહન વેરો: ટેકસનો ટાર્ગેટ રૂ.૨૭૭ કરોડ, પ્રોફેશનલ…

૨૦૧૩ થી યુજીસી અને એઆઇસીટીઇ દ્વારા માનવ સંશાધન વિકાસ મંત્રાલયના નેજા હેઠળ ચાલુ થયેલો આ કોર્સ ધોરણ ૧૨ના વિઘાર્થીઓને ભણવાની સાથે અનુભવ પ્રેકટીકલ નોલેજ અને રોજગારી…

૧૯૦૦ ઉમેદવારો અને ૩૬ કંપનીઓએ ભાગ લીધો રાજકોટમાં નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ તથા એમ.જે. કુંડલીયા કોલેજનાં સહયોગથી જિલ્લા કક્ષાના મેગા…

પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલ કે જે ગુજરાતી માઘ્યમની એકમાત્ર સ્વનિર્ભર એવી શાળા છે કે જેને બ્રિટીશ કાઉન્સીલના ‘કનેકટીંગ ક્લાસ‚મ’ પ્રોજેક્ટ હેઠળ…

રાજકોટમાં પીડીયુ ગર્વમેન્ટ કોલેજ ખાતે અભ્યાસ કરતા એમબીબીએસ અને એમડીએમએસનાં વિદ્યાર્થીઓ સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે કોમ્પીટીશનનું આયોજન કરાયું હતુ. જે અંગે પ્રો. મધુલક્ષ મિસ્ત્રી એ…

ગુજરાતી સાહિત્યના પ્રખર વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની સ્મૃતિમાં પ્રખ્યાત વિવેચક અને ધારદાર વકતા ડો. રાજેન્દ્ર મહેતાનું વ્યાખ્યાન યોજાયું ગુજરાતી સાહિત્યના પ્રખર વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની સ્મૃતિમાં ભિન્ન-ભિન્ન સાહિત્યક…