Browsing: Router

જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી બે દિવસ પહેલાં ઇન્ટરનેટના ડિવાઇસની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જામનગરના એક તસ્કરની અટકાયત કરી…