Browsing: single use plastic

ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાસ, ઉત્5ાદન, વેચાણ કે વપરાશ ઉ5ર પ્રતિબંધ લગાવ્યો છે.જસદણ નેચર કલબ દ્વારા સીંગલ યુઝ…

ભારતમાં દરરોજ 26,000 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી માત્ર 60 ટકા જ એકત્ર થાય છે. બાકીનો ચાલીસ ટકા પ્લાસ્ટિકનો કચરો દેશની નદીઓ અને નાળાઓમાં…

પ્રતિબંધની સજજડ અમલવારી માટે દેશભરમાં કંટ્રોલ રૂમ શરૂ કરાશે દેશભરમાં આગામી શુક્રવારથી સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચીજ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રતિબંધની કડક…

હિતેશ રાવલ, સાબરકાંઠા: ઉત્તર ગુજરાતનું કાશ્મિર ગણાતા એવા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે ગુજરાતીઓ તો ઠીક પણ દેશ-વિદેશના લોકો માટે પણ એક પ્રખ્યાત સ્થળ છે.…

પ્લાસ્ટીકનો વપરાશ, વેંચાણ અટકાવવા ટીમોની રચના કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ…

હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ શોપ, ડેરીફાર્મ, જયુસ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર અને ખાદ્ય સામગ્રીનાં વેચાણકર્તાઓને ત્યાં કડક ચેકિંગ હાથ ધરવા ફુડ શાખાને સુચના: શાકમાર્કેટ અને હોકર્સ ઝોનમાં પ્લાસ્ટીકનો…

મ્યુનિ.કમિશનર અને ડીડીઓ સો બેઠક કરીને જરૂરી ચર્ચા-વિચારણા કરાશે: ટેકનોલોજીની મદદી સિંગલ યુઝ પ્લાસ્ટીકની અવેજીમાં કોઈ અન્ય મટીરીયલ્સ ઉપયોગમાં લઈ શકાય કે કેમ તે અંગે ચકાસણી…

ત્રણેય ઝોનનાં અલગ-અલગ વિસ્તારોમાં સોલીડ વેસ્ટ શાખાનુંં ચેકિંગ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આજે સોલીડ વેસ્ટ શાખાની ટીમ દ્વારા શહેરનાં ત્રણેય…