Browsing: upleta

લોકોને ગરમ પાણી પીવા, યોગાસન-પ્રાણાયામ કરવા પણ કરાય છે અપીલ સમગ્ર રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવેલ છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શહેરના સેવાભાવી ક્રિષ્ના ગ્રુપે…

ધારાસભ્ય લલિત વસોયા, મામલતદાર જી.એમ.મહાવદીયા, પી.આઈ રાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ઉપલેટામાં તમામ કોરોના વોરિયર્સનું ગુજરાત રાજય સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા…

આઠ દિવસમાં પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો ઉપલેટામાં કુલ ૭૯ કેસ નોંધાયા, બેના મોત, પ૧ રીકવર, ર૭ દર્દીઓ સારવારમાં ગઇકાલે શહેરમાં જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ…

સ્વૈચ્છિક રકતદાતાઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરી શ્રઘ્ધાંજલી પાઠવી રાજકોટ આર.ડી.સી. બેન્કના પૂર્વ ચેરમેન અને ખેડૂતોના હ્રદય સમ્રાટ નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ઉપલેટામાં યોજાયેલ રકતદાન…

ઓણસાલ ભારે પાણીના પ્રવાહને કારણે મોટાભાગની જમીન ધોવાણની સાથે-સાથે અનેક ચેક ડેમો તુટી જવાના બનાવ બન્યા છે ત્યારે શહેરની મોજ નદીમાં બનાવવામાં આવેલ કોઝ-વે તુટી જતા…

પિતાને ભાવવંદના કરી રકતદાન કેમ્પનો પ્રારંભ કરાવતા લલિતભાઇ રાદડીયા પોરબંદર મત વિસ્તારમાં પૂર્વ સાંસદ અને ખેડૂતોના દિગ્જજ  નેતા ગો.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિએ આજે સવારે શહેરના…

ડો.ધાંકિયાની હોસ્પિટલ ૧૪ દિવસ માટે ક્ધટેન્મેન્ટ ઝોનમાં લેવાઈ શહેરમાં કોરોનાનો ફુંફાડો ઝડપભેર વધી રહ્યો છે. ગઈકાલે વધુ કેસ નોંધાયા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા…

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો, કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે ધન્વંતરી રથ કાર્યરત છે. જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે અને શહેરી વિસ્તારમાં પણ…

સહકારી પરિવાર આરડીસી બેંક કર્મચારી પરિવાર શ્રધ્ધાસુમન અર્પણ કરશે આવતીકાલે આરડીસી બેન્કના તત્કાલિન ચેરમેન અને પૂર્વ સાંસદ વિઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્ક…

ઉપપ્રમુખ તરીકે પ્રફુલ વડેરીયા અને મંત્રી તરીકે કોમલ કાછેલાની નિમણૂક થોડા સમય પહેલા ઉપલેટા લોહાણા મહાજનના જુના બોર્ડના ટ્રસ્ટીઓના રાજીનામા આવતા લોહાણા મહાજનની સામાન્ય સભા સતીમાતાજીની…