Abtak Media Google News

ફેસ્ટિવલ સીજન શરૂ થવા જય રહી છે તેની સાથે જ શરૂ થશે જામકાર શોપિંગ. તહેવારની આ મોસમમાં ફ્યૂઝન લૂક અપનાવો જે તમને બઘાથી અલગ અને સ્માર્ટ લૂક આપશે.

ભીડ માથી નજર બાઘથી હટકે નજર આવવા અંતે સિલ્વર હિંટ સાથે ભરતકામ કરેલી અથવા પ્રિંટવાળી મીડી ડ્રેસ પહેરો. તહેવારનું સ્વાગત કરવા માટે તમે એક સુંદર મેકસી ગાઉન પણ પહેરી શકો છો.

તમે તમારા લુકને સિમ્પલ પણ ક્લાસિ રાખવા માગતા હો તો જમ્પ સુટ પહેરી શકો છો. આ સાથે તમે એક સ્ટેટમેન્ટ નેકલેસ અને આકર્ષક એરિંગ પેહરિ શકો છો.

જે યુવતીઓ પોતાના કપડાં અને લુકને લઈને ઊલઝનમાં હોય તો તમે એક પ્લેન ટી-શર્ટ સાથે ધોતી પેન્ટ પહેરી શકો છો.

તો આ તહેવારની સિઝનમાં આ લૂક કેરી કરી ને બનાવો પોતાના લુકને અટ્રેક્ટિવ અને સ્ટાઇલિશ બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.