Abtak Media Google News

સવારમાં ઉઠી સૌ પ્રથમ આવે જેની યાદ,

બનાવે તે દરેક દિવસને ખાસ,

કોઈ બનાવે તેને  સાવ મોળી,

તો કોઈ બનાવે તેને ખૂબ મીઠી,

દરેક વયનાં લોકો માળે એક ચૂસકી,

કોઈક માટે તે ચૂસકી આપે નવી જિંદગી,

દરેક ઘરમાં તેને બનાવાની રીત જુદી,

દરેક ઘરમાં તેનો સ્વાદ અનોખો,

કોઈને ખૂબ ભાવતી,

તો કોઈને ખૂબ નફરત કરાવતી,

કોઈની વાત શરૂ કરાવતી,

કોઈની વાચાને અંત આપવાતી,

વિવિધતાથી લોકો સામે આવતી,

સ્વાદથી લોકોનું દિલ જીતી,

અનેક વ્યક્તિઓને એક સ્થાને જોડતી,

પ્રેમનો અલગ ઈજહાર કરાવતી,

દરેક યાદને ફરી મનમાં લાવતી,

પોતાની સોડમથી દરેક પીણાંને અલગ કરતી,

દરેક સવારની તે બને એક સાચી સાથી,

તેવી આ મારી-તમારી સૌને,

“ચા” સાથેની મજા અનોખી.

7537D2F3 4

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.