Abtak Media Google News

અબતક, રાજકોટ

ગુજરાતી લોકગાયક નવરાત્રી પૂર્વ થી અમેરિકા ની ધરતી પર છે ત્યારે ગુજરાતી ગરબા લોકસંગીત અને લોક સાહિત્યમાં વિદેશમાં વસતા ગુજરાતીઓને ડોલાવી રહ્યા છે ત્યારે કિર્તીદાન ગઢવી ની કીર્તિમાં વધુ એક કીર્તિ વિદેશ ની ભૂમિ પર પ્રસરી છે જેમાં અમેરિકા ના ડેલાવર ના ડેપ્યુટી ગવર્નર એ કીર્તિદાનને ખાસ એવોર્ડ અપર્ણ કર્યો છે

ઞજઅ માં 25જેટલા શો પૂર્ણ કરનાર ગુજરાતી લોક ગાયક કિર્તીદાન ગઢવી બે દિવસ પૂર્વે ડેલાવર ના ડેપ્યુટી ગવર્નરબેથની હોલ ની આમુલાકાત સમયે દેશ વિદેશ ના લોકો જે સોંગ થી કીર્તિદાનની એક અલગ જ ખ્યાતિ થઇ છે તે સોંગ વિશે પહેલા અંગ્રેજી માં વિસ્તૃત સમજણ આપી હતી ત્યારબાદ

કીર્તિદાન એ ડેપ્યુટી ગર્વનરસમક્ષ  કીર્તિદાને  લાડલી નું ફેમસ સોંગ રજૂ થતા ડેપ્યુટી ગવર્નર આ સોંગ સાભળી મઁત્ર મુગ્ધ થયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.