Abtak Media Google News

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લિ. આયોજિત ટ્રાવેલ ઉત્સવની ૬૦૦થી વધુ પરિવારોએ મુલાકાત લીધી

તાજેતરમાં બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી. દ્વારા ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે સાલકા સબસે સસ્તા એક દિનના બેનર હેઠળ યોજાયેલ  ટ્રાવેલ ઉત્સવ ૨૦૨૦ને અભુતપુર્વ પ્રતિસાદ તથા સફળતા મળેલ છે.

Advertisement

સૌરાષ્ટ્રની ટ્રાવેલ પ્રીય જનતા તરફથી સવારથી સાંજ સુધીમાં ૨૦૨૦ના ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ પેકેજ ટુર્સ પર આપવામાં આવનારા મેગા ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેવામાં આવેલ તથા ખુબ બહોળી સંખ્યામાં પ્રવાસની માહિતી અને વિગતો જાણવા ઉપરાંત વિઝા-પાસપોર્ટ વિગેરે મેળવવા જરૂરી ડોકયુમેન્ટસની માહિતી તથા ધ્યાનમાં રાખવા જેવી સુચનાઓ તથા સુચનોથી માહીતગાર કરવામાં આવેલ.

Patto Ban Labs 1

ટ્રાવેલ દરમ્યાન ઉપયોગી ટીપ્સની માહીતી આપતુ એક પુસ્તક આવનાર દરેક મુલાકાતીઓને ફી માં આપવામાં આવેલ ઉપરાંત એક મેગા લકકી ડ્રો કરવામાં આવેલ જેમાં રૂ.૧૦,૦૦૦/-ની કિમંતનું ઓનલાઈન શોપીંગ વાઉચર એક લકકી વીનરને આપવામાં આવેલ,દિવસ દરમ્યાન લગભગ ૬૦૦ ઉપરાંત પરિવારોએ મુલાકાત લઈ ૩૫૦થી વધુ સંખ્યામાં સ્પોટ બુંકીગ કરાવી વર્ષ ૨૦૨૦ની શરૂઆત ને પોઝીટીવ આવકાર આપેલ, બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પરિવારની સક્ષમ ટીમ તથા મેનેજીંગ ડાયરેકટર દિપકભાઈ કારીઆ, ડાયરેકટર્સ વત્સલભાઈ કારીઆ અને અંજલીબેન કારીઆ આ સાથે ગ્રાહક મિત્રોના અંતર પૂર્વક આભાર વ્યકત કરેલ છે. તથા ઉપરાંત મેગા ડીસ્કાઉન્ટ સ્ક્રીમનો લાભ ન લઈ  શકેલ પ્રવાસી પરિવારને નજીવા ભાવ વધારા સાથે તા.૧૪/૦૧/૨૦૨૦ સુધીમાં ઈન્ટરનેશલ ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો બુકંીગ કરવાની તક આપવામાં આવી રહેલ છે. તેવી યાદીમાં આપેલ છે.વધુ માહિતી માટે વત્સલભાઈ કારીઆ (મો.૮૦૦૦૫ ૦૦૦૫૦) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.