Abtak Media Google News

વર્ષ ૨૦૦૮માં જેસીઆઇ રાજકોટ યુવાનીન સ્થાપના જેસી અશ્ર્વિન ચંદારાણા દ્વારા ર૦ મેમ્બર્સથી કરવામાં આવી હતી. જેસીબાઇ રાજકોટ યુવા હાલ પ૦થી પણ વધારે કપલ મેમ્બરશીપ ધરાવે છે. જેસીઆઇ વર્ષ ૨૦૧૯ના વાર્ષિક અધિવેશનમાં વિવિધ પ્રોજેકટ પ્રોગ્રામના ૧ર એવોર્ડ મેળવી ઝોનમાં પ્રથમ સ્થાને રહ્યું હતું.

વર્ષ ૨૦૨૦ ની ટીમની ધોષણા જેસીઆઇ રાજકોટ યુવાના સ્થાપક અઘ્યક્ષ અને લીડર જેસી અશ્ર્વિન ચંદારાણા દ્વારા જાહેરમાં કરવામાં આવી. અને નવી ટીમને જનરલ મેમ્બર્સ દ્વારા વર્ષ ૨૦૨૦માં એવું શું નવું આપશો અને તેમનો મુખ્ય ઘ્યેય શું રહેશે. તેવી પ્રશ્ર્નોતરી કરાઇ હતી અને લાસ્ટ સર્વે સંમતિથી વર્ષ ૨૦૨૦ ની જેસીઆઇ રાજકોટ યુવા ની શુકાન જેસી ક્રિના માડવીયા પ્રેસીડેન્ટ, જેસી રચના રુપારેલ, જેસી રીમા શાહ સેક્રેટરી, જેસી સંગીતા રાજાણી જોઇન્ટ સેક્રેટરી જેસી વિશાલ પંચાસરા વીપી મેનેજમેન્ટ, જેસી ખ્યાતિ પાટડીયા વીપી ટ્રેનીંગ, જેસી કુંજન ઉનડકટ વીપી પ્રોગ્રામ, જેસી મનીષ પલાણ ટ્રેઝરર, જેસી કરણ છાટપાર જીએલસી, જેસી સ્વાતિ રાજયગુરુ એડીટર, જેસી ભાર્ગવ ઉનડકટ સબ એડીટર, જેસીરેટ ઋષિતા પટેલ જેસીરેટ ચેરપર્સન, જેસીરેટ મિતલ ઠકરાર જેસીરેટ સેક્રેટરી, જેજે હેતવી પટેલ જેજે ચેરપર્સન, જેજે ટીશા પલાણ, જેજે સેક્રેટરી જેસી સીમા લોઢીયા  ડાયરેકટર, જેસી ધારા શેઠ ડાયરેકટર જેસી હેતલ દોશી ડાયરેકટર, જેસી રુપા રુપારેલીયા ડાયરેકટર તરીકે આ બધા મેમ્બર્સ ને વર્ષ ૨૦૨૦ ની અલગ અલગ એરીયા ની અલગ અલગ પોસ્ટ ફાળવી નિમણુંક કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.