Abtak Media Google News

ફેડરર પર હાવી રહ્યા ડેલ પોત્રો

Advertisement

દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. તે આ વર્ષે સતત 17 મેચ જીતી ચૂક્યો હતો. તેને આર્જેન્ટિનાના જુઆન માર્ટિન જેલ પોત્રોએ ઇન્ડિયન વેલ્સના ફાઇનલમાં 6-4 6-7(8) 7-6(2)થી હરાવ્યો. આ પહેલા પોત્રોએ 2009માં ફેડરરને યુએસ ઓપન ફાઇનલમાં હરાવ્યો હતો. 36 વર્ષના ફેડરર દુનિયાના ઉંમરવાળા નંબર વન ખેલાડી છે.

ફેડરરે 115માં 76 તો પોત્રોએ 115માં 83 સર્વિસ પોઇન્ટ્સ લીધા.

Fedrer 2 1521452291પોત્રોએ 115માં 39, જ્યારે ફેડરરે 115માં 32 રિટર્ન પોઇન્ટ્સ લીધા.
કુલ 230 પોઇન્ટ્સમાં પોત્રોને 122, જ્યારે ફેડરરને 108 પોઇન્ટ્સ મળ્યા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.