Abtak Media Google News

જામનગરમાં  જીજી હોસ્પીટલના કોરોના વોર્ડમાંથી આરોપી નાસી ગયો હતો.  આઈપીસી કલમ ૨૭૯,૧૧૪ ના આરોપી ભીમો ઉર્ફે ભીમડી વેજભાઈ ગરેજા ઉમર ૩૩ રે અડવાણાં ગામ તા. જી.પોરબંદર ના ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તારીખ ૧૧-૯-૨૦ ના રોજ જી.જી.હોસ્પિટલના  આઇસોલેશન વિભાગ માં ૭ માં માળે દાખલ હોય અને આજે બોપરે ૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન નાસિગાયો હોય જેની તાપસ સિટી સીડિવિઝન ના પી.આઈ.  તેમજ સ્ટાફ ચલાવી રહિયા  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.