Abtak Media Google News

પ્રમ દિવસે જ સનિક કલાકારોની કૃતિઓને નિહાળવા લોકોનો ધસારો ૧૬મી સુધી ચાલશે પ્રદર્શન

રેસકોર્ષ ખાતે આવેલ ડો.શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આજી પેઈન્ટીંગ, સ્કલપચર અને ફોટોગ્રાફીના પ્રદર્શન ‘આગાઝ’નો આજી શુભારંભ યો છે. પ્રમ દિવસે જ પ્રદર્શનમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. Vlcsnap 2018 03 13 11H51M25S231Vlcsnap 2018 03 13 11H51M15S108

આર્ટ સોસાયટી આયોજીત આગાઝ પ્રદર્શનમાં સનિક કલાકારોની કૃતિઓ જોવા આજી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. આ પ્રદર્શન તા.૧૬ સુધી યોજાનાર છે. આ તકે રાજકોટ આર્ટ સોસાયટીના સભ્ય ઉમેશ કયાદાએ જણાવ્યું હતું કે, રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા આ પ્રમ પ્રયાસ છે તેમજ કલાકારો પોતાની કલાને યોગ્યપણે પ્રદર્શિત કરી શકે તેમજ લોકો પણ કલાને યોગ્યપણે માણી શકે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે તેમ જણાવ્યું હતું. આ તકે વિવિધ કલાકારો ઉપસ્તિ રહ્યાં હતાં.

‘આગાઝ’ આર્ટ એક્ઝિબિશનમાં વિવિધ વિષય વસ્તુને અનુ‚પ સુંદર પેઈન્ટીંગ, ફોટોગ્રાફી તેમજ સ્કલ્પચર કલાકારો દ્વારા તૈયાર કરાયા છે. દરેક વ્યક્તિનું મન પ્રફુલ્લિત ાય તેવી કલાકૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.