ઉનાળાના પ્રારંભે જ સૂર્ય દેવતાએ પ્રકોપ વરસાવવાનું શરુ કરી દીધું છે. શરુઆતમાં દિવસોમાં જ ભારે તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આવા ધોમધખતા તાપથી બચવા લોકો ટોપી અને માસ્કનો સહારો લઇ રહ્યા છે. ઉનાળાનાં પ્રારંભે જ શહેરમાં ઠેકઠેકાણે ફુટપાથ ઉપર ટોપીનું ઘૂમ વેચાણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે. ટોપી, માસ્ક અને ગોગલ્સનો સહારો લઇને લોકો ધોમધખતા તાપથી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ