Abtak Media Google News

સેલવાસમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે મુલાકાત લીધી આ અવસર પર સેલવાસ સર્કિટ હાઉસમાં સાંસદ નટુ પટેલે તેમનું સ્વાગત કર્યું આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રતિનિધિ તેમજ ભાજપના વરિષ્ઠ લોકો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે બધી મહિલાઓને માર્ગદર્શન આપ્યું સાથે જ આવશ્યક જાણકારી પણ આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.