Abtak Media Google News

જામનગર શહેર/જિલ્લા કોંગસ સમિતિ ના દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી અસહય મોંઘવારીના ના વિરોધ માં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી મોંઘવારી ના રાક્ષસ ના પૂતળા દહન કરી, વિજયાદશમી ના દિવસે મોંઘવારી ના રાક્ષસ ને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકાર ને કુંભકર્ણની નિંદ્રા માં થી જગાડવા ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ  જીવણભાઈ કુંભરવાડિય, શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાત કિસાન કોંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, શહેર મહિલા મંત્રી રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મંત્રી સારાબેન મકવાણા, કોર્પોરેટર  ધવલભાઈ નંદા, કાસમભાઈ જોખિયા, જેનબબેન ખફી, નૂરમામાંદ પાલેજા, પી.આર જાડેજા, જે.બી.અંબલિયા, પાર્થ પટેલ, ઓ.બી.સી ના સુભાષભાઈ ગુજરાતી, ભરતભાઈ વારા, મીડિયા સેલના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, નર્મદાબેન, યાસમીનબેન, તેજસ ડોઢિયા, રમેશભાઈ પરમાર, ધીરેનભાઈ નંદા, હરેશભાઇ પરમાર, હુસેનભાઈ મુરીમાં, રાહુલભાઈ, હાર્દિક જોશી તથા પ્રવીણભાઈ જેઠવા  હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.