Abtak Media Google News

ભારતમાં હાલમાં જીપ કમ્પસ suv લોન્ચ કર્યા બાદ suv મેકર કં૫ની જીપ ટુંક સમયમાં પોતાનું ચોથુ ‘રેનિગેડ’ લોન્ચ કરવા માટે તૈયાર છે.

– સ્પાય તસવીરોમાં આ suv ના ઇન્ટિરિયર અને એક્સટીરિયર ડિઝાઇન સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ suv માં રાઉન્ડ હેલોજન હેન્ડલેમ્ટસ પણ આપવામાં આવ્યા છે. આની સાથે જ આ કારમાં સિગ્નેચર ફ્રંટ ગ્રિલ આપવમાં આવ્યા છે.

– ઇન્ટીરિયરની વાત કરીએ તોjeep rage gade  માં કાળા રંગના ડેશબોર્ડ અને તેમાં સિલ્વર કલર ઇન્સર્ટ સાથે આવ્યું છે. દરવાજાના હેન્ડલ સિલ્વર કલરના છે. આ મોડલના હાયર મોડલમાં લેધર સીટ્સ પણ હોઇ શકે છે. .

– આ વેરિઅન્ટ્સમાં 1.4 litre multiair ટબોેચાજર્ડ પેટ્રોલ એન્જિન લાગેલુ ંછે આ કાર 160 હોર્સ પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. જો કે ટ્રેલહોક વર્ઝનમાં 2.4 litre નેચરલી એસ્પાઇરેઠ મલ્ટીએર પેટ્રોલ યુનિટ લાગેલી છે.

એન્જિન :

જીપ રેનિગેડન એન્જિન વિશે અત્યારે કોઇ જાણકારી મળી શકી નથી પણ એવી આશા રાખી શકાય છે કે કં૫નીઆ કારમાં ફાએટના 1.6લીટર મલ્ટીજેટ ડીઝલ એન્જિન અથવા 2.0લીટર ડિઝલ યુનિટ આપી શકે છે. જીપ કમ્પસમાં પણ આ જ એન્જિન લગાવવામાં આવ્યું છે.

કિંમત :

જીપ રેનિગેડ કં૫નીનું એન્ટ્રી લેવલ મોડલ હશે અને તેની એક્સ શો ‚મ કિંમત ૧૦ લાખ ‚રૂપીયા ઓછી હોવાનું અનુમાન છે.

માસ માર્કેટમાં એન્ટ્રી :

જીપ ઇન્ડિયાને મુખ્યરૂપે પ્રીમીયમ suv કાર્સ માટે ઓળખવામાં આવે છે. રેનિગેડના લોન્ચિંગ સાથે તે માસ માર્કેટમાં પણ એન્ટ્રી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.