Abtak Media Google News

Table of Contents

‘દિપ સે દિપ જલાઓ’ના માધ્યમથી સમગ્ર દેશમાંથી કોરોના વાયરસને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા સાથે દેશવાસીઓએ વડાપ્રધાન મોદીના આહવાનને પ્રચંડ સમર્થન આપ્યું હતું. તમામ વિસ્તારોમાં અબાલ વૃદ્ધ, ગરીબ તવંગર સહિતના લોકોએ દિવડા, મીણબતી અને મોબાઈલની ફલેશ લાઈટથી મહામારીને દૂર કરવાનો સંકલ્પ પાર પાડી બતાવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારો પ્રકાશમય બન્યા હતા. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ શેરી-ગલીઓમાં ઘરે-ઘરે દિપમાલા જગાવી ભારતીય સંસ્કૃતિમાં દિપ જયોતને અપાયેલા માહત્મ્યને ઉજાગર કર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ અર્ધાંગ્ની સાથે તેજોમય પ્રકાશ ફેલાવ્યો

Img 20200406 Wa0009 1

દિપમાલા પ્રગટાવી મહામારીની તમસને દૂર કરવા સંકલ્પ

20200405211234 Mg 9320

વાયરસને ભગાડવા ગો-કોરોના, ગો…

Lk

Screenshot 1 10

ભારતીય સંસ્કૃતિમાં દિપ જ્યોતને અપાયેલા મહત્વને ઉજાગર કરતું પોલીસ તંત્ર

Screenshot 2 4

ગૃહમંત્રી અમિત શાહએ કોરોના સામેની લડત દિપ જલાવી મજબૂત બનાવી

Img 20200406 Wa0000

ઉત્સાહ અને ઉમંગમાં સોશિયલ ડિસ્ટન્સીંગ ભુલાયુ

Dsc8324

ઉરના ઉમકળાથી ઉજળી આશા ઉજાગર કરતા ઉદય કાનગડ

Img 0913

કોરોના વાયરસની જંગમાં જીત માટે ઉરના ઉમકળાથી ઉજળી આશાને સ્ટે.કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે દિપ જ્યોત જલાવી ઉજાગર કરી હતી. તેઓ લોકોની સાથો સાથ જંગમાં સહભાગી બન્યા હતા.

ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ અને તેમના પત્નીએ દિપમાળા પ્રગટાવી

Img 20200406 Wa0002

દેશમાં ઠેર-ઠેર દિપમાળા પ્રગટાવીને કોરોના વાયરસને નાથવાનો સંકલ્પ દ્રઢ કરાયો હતો. ત્યારે ગુજરાત મયુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને તેમના પત્નીએ દિપ પ્રગટાવ્યા હતા.

Img 20200406 Wa0029

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.