Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજય અન્ન આયોગ સ્ટેટ ફુડ કમિશનનો પ્રારંભ કરાવાયો

ગુજરાત રાજયએ ફુડ આયોગનું ગઠન કરી ગાંધીનગરના ટાઉન હોલ ખાતે એક અન્ન આયોગ વિશે એક પરિસંવાદી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિજયભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજય અન્ન આયોગ અને ફુડ કમિશનનો પ્રારંભ કરવામાં આવેલ છે જેી હવે અન્ન પુરવઠાના વિતરણમાં કયાય પણ ગેરરીતિ કે ખોટું તું હશે તો નાગરીકો સીધી જ આયોગમાં ફરિયાદ કરી શકશે. તે માટે ટ્રોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ અને ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ અને વેબસાઈટ મભત-મજ્ઞર.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પણ કાર્યરત કરાઈ છે. અન્ન અને પુરવઠા વિતરણમાં ભ્રષ્ટાચાર અટકે તે માટે આયોગ જ હવે કડક રીતે વોચ રાખશે.

Advertisement

2 3વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આયોગની ત્વરીત રચનાની સરાહના સુપ્રીમ કોર્ટે પણ કરી છે. રાજયના ગરીબો, વંચિતો, પીડીતો અંત્યોદય કે ગુજરાતના સાડા છ કરોડ લોકોમાંી કોઈને પણ અનાજ ન મળે કે પૂરતું ન મળે તો આયોગ મદદ કરશે. છેવાડાના અંતરીયાળ વિસ્તારો સહિતના ગ્રાહક ભંડાર મારફત કરી છે. આ અન્ન ભંડાર ઉપરી અનાજ પુરવઠો મેળવતા ૩.૮૪ કરોડ લાર્ભાીઓનું આધાર પણ લીંક પણ કરાયું છે.

આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજયના નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા અને સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણ, ચીફ સેક્રેટરી જે.એન.સીંગ,ફુડ સેક્રેટરી સંગીતા સીંગજી વગેરે સો અધિકારીગણ ઉપસ્તિ રહ્યાં હતા. અન્ન આયોગના ચેરમેન ભુપેન્દ્ર લાખાવાલા અને દિનેશ કારીયાએ ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે અમોને જે જવાબદારી રાજય સરકાર દ્વારા સોંપવામાં આવેલ ચે. ત્યારે છેવાડાના માનવી સુધી અન્ન પુરવઠો પહોંચે અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીનું જન્મ શતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ખરા ર્અમાં છેવાડાના માનવી સુધી અન્ન પુરવઠો પહોંચે અને અંત્યોદયની ભાવના સાકાર ાય એવા મારા ઈમાનદારી પૂર્વકના પ્રયત્નો કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.