Abtak Media Google News

સવારી વેરા વસુલાત સહિતની તમામ કામગીરીઓ ચાલુ: જીપીએસનો સોફટવેર ખરાબ તા જેસીબી અને ડમ્પરના પૈડાઓ એક કલાક થભી ગયા

રેન્સમ વાયરસ અસર વિશ્ર્વના ૧૫૦ દેશો પર પડી છે અનેક દેશોમાં કોમ્પ્યુટર સીસ્યમ ઠપ્પ પડી ગઈ છે. ભારતમાં પણ આ સાયબર એટેકની અસર જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં રેન્સમ વાયરસની કોઈ અસર જોવા મળી ની. આજે સવારી મહાપાલિકામાં વેરા વસુલાત સહિતની તમામ કામગીરી વ્યવસ્તિ પણે ચાલી રહી છે અને ૬૦૦ કોમ્પ્યુટર સલામત રીતે કામ કરી રહ્યાં છે. બીજી તરફ જીપીએસ સોફટવેરમાં ખરાબી સર્જાતા આજે સવારે જેસીબી અને ડમ્પરના પૈડાઓ એક કલાક માટે ંભી ગયા હતા.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ હેકરોએ ખંડણીની માંગ સો સાયબર એટેક કર્યો છે. રેન્સમ વાયરસની અસર ભારત સહિત વિશ્ર્વના ૧૫૦ દેશો પર પડી છે. રાજકોટમાં પણ પોલીસ વિભાગ અને કલેકટર વિભાગમાં આ આવાયરસની અસર જણાતા અનેક કોમ્પ્યુટરો બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે મહાપાલિકામાં આ વાયરસની કોઈપણ પ્રકારની અસર જોવા મળી ની. મહાપાલિકામાં કુલ ૬૦૦ કોમ્પ્યુટર અને ૨૦ સર્વર આવેલા છે. જે બીએસએનએલની કનેકટીવીટીી જોડાયેલા છે. આજે સવારે ફરી રેન્સમવેર નામનો વાયરસ ત્રાટકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હોય. મહાપાલિકાની ઈડીપી શાખા દ્વારા સવારે ૧૦ ી ૧૨ એમ બે કલાક તમામ કોમ્પ્યુટરો ચેક કરવામાં આવ્યા હતા અને જે સીસ્ટમમાં ોડી ઘણી અસર દેખાતી હતી તેને એન્ટીવાયરસી લોક કરી દેવામાં આવ્યા છે. સાો સા નેશનલ લેવલી જે ગાઈડ લાઈન મળતી હતી તે મુજબ ડેટા સેવીંગ સહિતની કામગીરી હા ધરવામાં આવતી હતી.

શનિવારી વિશ્ર્વના ૧૫૦ી વધુ દેશોમાં સાયબર એટેક કરવામાં આવ્યો છે. જો કે તેની કોઈ અસર મહાપાલિકાના કોમ્પ્યુટર પડી ની. શનિ-રવિ બે દિવસ રજા હોવા છતાં વસુલાતની કામગીરી ચાલુ રહી હતી. જેમાં શનિવારે ૫૪૧ લોકોએ વેરા પેટે ‚ા.૨૮.૫૦ લાખ અને રવિવારે ૩૦૮ લોકોએ ‚ા.૧૨.૯૬ લાખ જમા કરાવ્યા હતા. આજે બપોર સુધીમાં ૮૦૦ લોકોએ ૩૧.૬૫ લાખ જમા કરાવી દીધા છે.

મહાપાલિકાની ક્ધઝવર્સી ડેપો ખાતે જીપીએસ સીસ્ટમનો સોફટવેર શ‚ કરવામાં આવ્યો છે. જેમાં આજે સવારે સોફટવેરમાં પ્રોબલમ સર્જાવાના કારણે જેસીબી અને ડમ્પરમાં ડિઝલ ભરવાની કામગીરી ઈ શકી ન હતી. જેના કારણે ૧ કલાક જેસીબી અને ડમ્પરના પૈડાઓ ંભી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.