Abtak Media Google News

વાહ રે ગુજરાત આ છે દારૂબંધી ? 


મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની હદમા પી ને કચરા માં ફેંકાયેલી દારૂ ની બોટલો ક્યાં થી આવી ?

જ્યાં 24 કલાક માત્ર પોલીસ જ હોય છે ત્યાંથી જ દારૂ ની ખાલી બોટલો મળવાનો અર્થ શું સમજવો ?

પોલીસ થી ડરતી જનતા એ હિંમત કરી ને ફેંકી બોટલો કે પછી ખાખી જ કરી રહી છે કાયદા નું અપમાન !!!

સરકાર ના દારૂબંધી ના કડક અમલવારી ના ફતવા માત્ર નામના કે ખાખી જ કરી રહી છે કાયદા નું વસ્ત્રાહરણ !!

શુ આ રીતે બનશે ગુજરાત સલામત ?

વિડિઓ માં જિલ્લા પોલીસ વડા ના ઘર સામે જ જોવા મળેલી દારૂ ની ખાલી બોટલો માટે જવાબદાર કોણ ??

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.