Abtak Media Google News

અમદાવાદ ખાતે ગુજરાતના ડિલરોની બેઠક મળી

ગુજરાત ના ખેડૂતો ને સહાય આપતી સંસ્થા જીજીઆરસી દ્વારા ટપક ની સહાય માં ખેડૂતો ને  મેળવામાં વારંવાર મુશ્કેલી પડે છે . અને જીજીઆરસી માં વારંવાર ગ્રાન્ટ પુરી થઈ જાય છે અને  ખેડુતો માટે પુરતી સહાય  મળે અને જીજીઆરસી દ્વારા સહાય આપવા માં આવે તેમાં વાલા દવલા ની નીતી રાખે છે. જેવા કે ફુવારા વસાવેલ ખેડૂત ને ટપક ની સહાય ના આપવી તેમજ ફુવારા પધ્ધતિ માં ચેકિંગ સમયે જીજીઆરસી દ્વારા ફરજિયાત ચાલુ કરવાની ફરજ પાડે છે. જેના લીધે ખેડૂતો અને ડીલર ની વચ્ચે જગડા ઓ થાય છે.

Advertisement

જીજીઆરસી અમુક જળ જેવા નિર્ણયો ના કારણે ડિલરો કનટાડી ને  માઈક્રોઇરીગેશન કામ કરતા તમામ ગુજરાત ના ડિલરો  અમદાવાદ ખાતે મળી .બેઠક  સરકાર માં રજુઆત કરવા માટે ડિલરો નું એક પ્લેટફોર્મ બનાવીયુ અને ગુજરાત માઈક્રોઇરીગેશન ડીલર એસોસિયન બનાવીયુ અને ટૂંક સમય માં તેની નોંધણી કરવામાં આવશે અને પ્રમુખ પદે સર્વો સમતી દ્વારા સુરેશભાઈ સખીયા ને બનાવવા માં આવીયા અને મંત્રી તરીખે જયદીપભાઈ ભાલોડિયા અને  ગુજરાત ને ૫ ઝોન વહેંચવામાં આવ્યુ.

દરેક જોન માં ૧ પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી અને તેની નીચે જિલ્લા પ્રમુખ અને તેની નીચે તાલુકા ના હોદેદારો ની પણ નિમણૂક કરવા માં આવી અને આવનારા સમય માં ગુજરાત સરકાર ની  સહાય આપતી સંસ્થા જીજીઆરસી અને ખેડૂતો વચ્ચે ની કળી ડિલરો જીજીઆરસી ના નિયમ બાબતે સરકાર તેમજ જીજીઆરસી પોતાની પોઝિટિવ વાત રજૂ કરશે .તેવું માણાવદર ના પાજોદ ગામના ખેડૂત જયદીપ ભાલોડિયા એ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.