Abtak Media Google News

 શહેર ભાજપ પ્રમુખ ઉપર ખોટા આક્ષેપક કરતા બિલ્ડરની  ભાજપ પ્રમુખ દ્વારા પોલીસમા કરી રજુઆત કરાઈ

Screenshot 16          શહેરના એક બિલ્ડર દ્વારા શહેરના ભાજપ પ્રમુખ પર પાયાવિહોણા ખંડણીનો આરોપ મુકવામાં આવ્યૉ છે.
આ આરોપને ભાજપ પ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.  આ બિલ્ડર વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.બિલ્ડર દ્વારા માંગરોળમાં હાલ ચાલી રહેલ કામ તેમજ પૂર્વ થયેલ કામમાં પુષ્કળ પ્રમાણમાં ગેરરીતિના આક્ષેપ કરાયા છે .

Screenshot 32

માંગરોળ શહેર પ્રમુખ પાસે અલગ અલગ લોકોની ફરિયાદો આવી હતી .  શહેર પ્રમુખ દ્વારા લેખિતમાં નગરપાલિકાને જાણ કરી બાંધકામની મંજૂરી છે કે કેમ તેની જાણ કરતા વિવાદ વધ્યો હતો . Screenshot 17
હાલ માંગરોળ નગરપાલિકા દ્વારા આ કામ મંજૂરી લીધા વગરનું ગેરકાયદેસર બાંધકામ થતું હોય તે રોકી દેવામાં આવ્યું છે તેમજ બીજા બાંધકામની પણ નગરપાલિકા દ્વારા તપાસ થશે‌.

નિતિન પરમાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.