Abtak Media Google News

ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગની કબ્જો કરનારાઓ સામે ઓનલાઇન ફરિયાદ

Screenshot 1 2

કેશોદના  વેપારીઓ દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ઓનલાઇન ફરિયાદ કરાઈ હતી .  ગેરકાયદેસર કબ્જો કરનારાઓ સામે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી .

સોંદરડા ગામે બાયપાસ ચોકડી નજીક એક શખ્સે કેબિન અને માંડવો ઉભો કરતાં ક્લેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ . જમીન માલિકે ગેરકાયદેસર કબ્જો કરનારને દબાણ હટાવવા રૂબરૂમાં મળી કરી વિનંતી.

Screenshot 4 14

ગેરકાયદેસર કબ્જો કરનારે જમીન માલિકને તારે જ્યાં જવું હોય ત્યાં જા તેમ કહી જો પાછો આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .  જમીન માલિકે પોલીસને અરજી આપતાં પોલીસે અમે કબ્જો ન છોડાવી શકીએ તેમ જણાવ્યું હતું .

Screenshot 7 5

આથી જમીન માલિક નિલેશભાઈ રતિલાલ ભૂત નામના વેપારીએ સોંદરડા ગામના દેવાભાઈ દાનભાઈ ચાવડા વિરૂદ્ધ ક્લેક્ટરમાં ઓનલાઇન લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાવી ફરિયાદ

જય વિરાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.