Abtak Media Google News

૩૦૦૦ ખેલૈયાઓ ગોગલ્સ પહેરી ગરબે ધૂમ્યા

ખોડલધામ વેસ્ટઝોન ખાતે નવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે માનાં નવલા નોરતાના આઠમનાં દિવસે ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’માં રેકોર્ડ નોંધાવ્યો હતો. Img20181017220857
Vlcsnap 2018 10 18 11H02M38S51આ રકોર્ડ બનાવા માટે ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો એક સાથે ગોગલ્સ પહેરીને ગરબે ધુમ્યા હતા સાથોસાથ મુખ્ય મહેમાન તરીકે શિવરાજ પટેલ, બ્રિગેડીયર અજીતસિંહ સહિતના મહાનુભાવો પધાર્યા હતા. અને ગરબાને માણ્યા હતા.Vlcsnap 2018 10 18 11H01M30S14

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાંથી પધારેલા આલોકકુમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત તેમને ખૂબજ પસંદ છે. તેમાં પણ રાજકોટની ધરતીપર ખૂબજ ઉત્સાહીત લોકો વસે છે આ અગાઉ પણ રાજકોટમાં તેઓ પધારેલા છે. અને રાજકોટના લોકોનો ઉત્સાહ હરહંમેશ મોખરે હોય છે. ખાસતો એક કલાક સુધી કોન્સટન્ટ ગરબા રમી ને વર્લ્ડ રેકોર્ડ ભાગ રાજકોટીયન બન્યા છે દર વર્ષે રાજકોટમાં તેમાં પણ ખાસ ખોડલધામ દ્વારા અવનવા રેકોર્ડ સર્જાય છે. ત્યારે ત્યારે ૨૫૦૦થી ૩૦૦૦ લોકો સ્પીરીટથી ગરબે ધુમ્યા અને રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.