Abtak Media Google News

– રોજ ગોલ્ડ અને બ્લેક લિમિટેડ એડિશનને લોન્ચ કર્યા બાદ કંપનીએ દિપિકા પાદુકોણ લિમિટેડ એડિશનનો OPPO F3 ના નવા ફિચર્સ સાથે ભારતમાં લોન્ચ કરી દીધો છે.

 

૨૧ ઓગષ્ટ મળશે આ સ્માર્ટફોન :-

– આ સ્માર્ટફોન ૨૧ ઓગષ્ટથી ફિલ્પકાર્ડ અને બધા જ ઓફલાઇન સ્ટોર પર સેલ માટે ઉપલબ્ધ રહેશે. તેમજ તેની કિંમત ૧૯,૯૯૦ ‚. રાખી છે.

ફિચર્સ :-

  • – GLASS પ્રોટેક્શન
  • – 5.5 ઇંચની કુલ એચડી  2.5 D કવર્ડ ગ્લાસ ડિસ્પ્લે
  • – mail T86-mp2સાથે 1.5 GHZ ઓક્ટા કોર Mediatek MT 6750 T પ્રોસેસર
  • – 4 GB રેમ
  • – 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ (કાર્ડની મદદથી 128 GB સુધી વધારી શકાશે)
  • -3,2000 MAhની નોન રિમૂવેબલ બેટરી
  • – પ્રાઇમરી કેમેરો ૧૬ એમપી.
  • – બીજો કેમેરો ગૃપ સેલ્ફી ૧૨૦ ડિગ્રી વાઇડ એંગલ સાથે ૮ એમપી કેમેરો.
  • – ફ્રન્ટ ડ્યુઅલ કેમેરા સેટઅપ
  • – અન્ડ્રોઇડ 6.0માર્શમેલો
  • – HD 1080 Pવિડીયો રેકોડિંગ
  • – ડ્યુઅલ PDAF સાથે  13 એમપીનો કેમેરો(રિયર કેમેરો)
  • – આ સાથે જ આમા એક ખાસ રીતની ફેશિયલ રિફગ્રિશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે સેલ્ફી દરમિયાન ફ્રેમમાં ત્રણથી વધારે લોકો હોવા છતા પર ગૃપ સેલ્ફી માટે નોટિફિકેશન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.