ડિજિટલ ઇન્ડિયાની પહેલને રફતાર આપવા આરબીઆઇ ટૂંક સમયમાં ડિજિટલ વોલેટસ એપ્લિકેસન લોન્ચ કરશે . આ એપ્લિકેસન ને UPI સાથે જોડી નાણાં ટ્રાન્સફર કૃ શકશે સૂત્રોનુસર આરબીઆઇ નક્કી કરશે કે UPL ફેમવર્ક ટીએચઆઇ ડીઆઇઝેડઆઇટીએએલ વોલેટ્સમાં ટ્રાન્સફર કરેલી રકમ પર કેટલી ફી લગાવી જોઈએ . આ એપ્લિકેસન ટૂંક સમય માં જ શરૂ થશે .ત્યાં સુધી ડિજિટલ વોલેત્સ UPI નેટવર્ક ને પાર્ટનર બેંકોની મદદ થી ટ્રાન્સફર કરી શકશે