Abtak Media Google News

સાજિદ અલીની ફિલ્મ ‘લૈલા મજનું’ નું ટીઝર થયું રીલીઝ. આ ફિલ્મનું શૂટિંગ ધરતીનું સ્વર્ગ કહેવાતું સ્થળ કશ્મીરમાં શુટ કર્યું છે.સાજિદની આ દેબ્યું ફિલ્મ છે આ ફિલ્મની સ્ક્રીપ્ટ તેના નાના ભાઈ ઇમ્તિયાજ અલીએ લખી છે. અત્યારે માત્ર આ ફિલ્મનુ શોર્ટ ટીઝર જ રીલીઝ કરવામાં આવ્યું છે.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના બે મોટા ડાયરેક્ટર એકતા કપૂર અને ઇમ્તિયાજ અલી બને સાથે મળને હવે આ મોર્ડન લવ સ્ટોરી ‘લૈલા મજનું’ ની કહાની સિનેમાઘરોમાં લાવીને એક નવીજ દસ્તક આપશે. ફિલ્મ ‘લૈલા મજનું’નો ફર્સ્ટ લૂક વેલેંટાઇંડે પર રીલીઝ કરવામાં આવ્યો હતો. ઇમ્તિયાજ અલી આ વખતે એક અનોખી અને ઐતિહાસિક લવ સ્ટોરી ‘લૈલા મજનું’ લઈને આવી રહ્યા છે. આ ફોલ્મને બાલાજી મોશન પિક્ચરે પ્રોડ્યુસ કરી છે.

આ ટીઝરમાં હીરો ડાઈલોગ મારતા કહે છે કે, ‘हमारी कहानी लिखी हुई है..और ये दुनिया क्या.. दुनिया के लोग क्या..हम खुद भी उसे बदल नहीं सकते |’ આ ફિલ્મને લઈને પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે કારણ કે આ ફિલ્મ એક રિયલ લવ સ્ટોરી ઉપર બનાવમાં આવી છે. અને આ ફિલ્મ 24 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

જુઓ ફિલ્મ ‘લૈલા મજનું’ નું ટીઝર…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.