‘આપ’એ જાહેર કર્યા રાજકોટ જિલ્લાના હોદેદારોના નામ, વાંચો સમગ્ર લિસ્ટ

ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જયારે ગુજરાતમાં ખુબ લાંબા સમયગાળાથી ભાજપની સરકાર છે. હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિપક્ષીય દળ કોંગ્રેસ કરતા વધુ આગળ નીકળી શકે છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં મુલાકાતે આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના હોદેદારોનું લિસ્ટ જાહેર કરાયું છે.

‘આપ’નું રાજકોટ જિલ્લા હોદેદારોનું લિસ્ટ

1) પ્રમુખ: શિવલાલ એલ. પટેલ
2) ઉપ-પ્રમુખ: ચેતન જે. કમાણી
3) ઉપ-પ્રમુખ: દિનેશ એમ. જોષી
4) સંગઠન મહામંત્રી: રાહુલ જે. ભુવા
5) મહામંત્રી: સંજયસિંહ ડિ. વધેલા
6) મહામંત્રી: કેશવજી કે. પરમાર
7) મંત્રી: રાજેશ પાનસુરીયા
8) મંત્રી: રાકેશ વી. સોરઠીયા
9) મંત્રી: પરેશ પી. શિંગાળા
10) મંત્રી: વિરૂભાનું એ. ખુંગલા
11) સંગઠન સહ મહામંત્રી: મુકેશ સંઘવી
12) સંગઠન સહ મહામંત્રી: એડ. રમન કે. બાબરીયા
13) સંગઠન સહ મહામંત્રી: પાર્થ એન. મકાતી
14) ખજાનચી: ઉદય એન. દોશી
15) યુવા પ્રમુખ: રવી એન. માણેક
16) સોશ્યિલ મીડિયા: ભૌમિક એ. કરથીય
17) પ્રચાર સામગ્રી પ્રમુખ: મહેન્દ્ર એમ. તલાટીયા
18) લીગલ સેલ પ્રમુખ: એડ. ચેતન એસ. વિઠ્ઠલપરા
19) ડૉક્ટર સેલ પ્રમુખ: ડો. પ્રદીપસિંહ ઝાલા
20) વ્યાપારી સેલ પ્રમુખ: દિપક લહેરું
21) RTI સેલ પ્રમુખ: ચીમન ભુવા
22) RTE સેલ પ્રમુખ: નાથા ચિત્રોડા
23) શિક્ષણ સેલ પ્રમુખ: દિગ્વિજયસિંહ એન. વાઘેલા
24) કિસાન સેલ પ્રમુખ: ભાવેશ સોરઠીયા
25) પર્યાવરણ સેલ પ્રમુખ: ભાવેશ પટેલ
26) લઘુમતી સેલ પ્રમુખ: અલ્તાફ રાઉમાં
27) ઓબીસી સેલ પ્રમુખ: રશ્મિન સી. કાચા
28) એસ.સી. સેલ પ્રમુખ: દિપક મકવાણા
29) એસ ટી. સેલ પ્રમુખ: ઉત્તમ એમ. રાઠોડ
30) વેસ્ટ ઝોન પ્રભારી: મનીષ ગઢવી
31) ઈસ્ટ ઝોન પ્રભારી: અનીલ ઠુમ્મર
32) સેન્ટ્રલ ઝોન પ્રભારી: વિપુલ તૈરૈયા