Abtak Media Google News

રજકુંદ્રા એટલે બીજનેસ વોર્લ્દ અને સીલ્ય શેટ્ટીના પતિ તરીકે તેનું નામ જાણીતું છે. ત્યારે ઇંડિયન પ્રીમીયર લીગમા રાજસ્થાન રોયલ્સનાં ભૂતપૂર્વ દાવેદાર તરીકે પણ ખૂબ પ્રખ્યાત થયા છે. હવે આ રજકુંદ્રા IPL બાદ ઇંડિયન પોકર લીગમા પણ જંપલાવસે. આગામી બુધવારે રજકુંદ્રાની ઇંડિયન પોકર લીગ લોન્ચ થવાની છે. જે બે દિવસની રમત રહેશે. અને ઓક્ટોબર માસમાં આ રમતનો પ્રારંભ મુંબઈમાં થશે અહી ખાસ વાત એ છે કે આ બે દિવાસીય રમતમાં જે ટીમ વિજેતા થશે તે વર્લ્ડ કપ રમશે અને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે. તો આમ આ પંજાબી મુંડે, દેશને એક આદર્શ સ્પોર્ટમેનશિપ પૂરીપાડે છે. અને IPLમાં ઇન્વેસ્ટ કર્યા બાદ ઍક લોકપ્રિય વ્યક્તિની કક્ષમાં પણ સ્થાન મેળવી ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.