રાજકોટના માંધાતાઓએ હોંશભેર લોકશાહીના મહાપર્વને ઉજવ્યું

Voting
Voting

આજે લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. વહેલી સવારે જ તમામ મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા. મતદારોની કતારો પણ લાગી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ બે કલાકમાં જ 10 ટકા જેવું મતદાન નોંધાયુ છે. સૌરાષ્ટ્ર- કચ્છની 54 સહિત 89 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી જ મતદારો મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા. ચાલો એક નજર કરીએ કોણે ક્યાંથી કર્યું મતદાન: