Abtak Media Google News

હિન્દુ ધર્મમાં નાનીથી લઇ મોટી દરેક વાતનું મહત્વ છે. અહિં દરેક મનુષ્યની કિસ્મતનો નિર્ણય તેના જન્મ પર નિર્ધારિત હોય છે. જે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે. તેનો કોઇ બીજી યોજીમાં જન્મ થવો તે નિશ્ર્ચિત છે જેનો મતલબ એ છે કે જ્યારે કોઇ બાળક જન્મ લે છે તો તેનો જન્મનો સમય નિશ્ર્ચિત હોય છે કે ક્યા સમયે તે જન્મ લેશે.

આ આવો જાણીએ કે રાત્રે જન્મતા બાળક કેવી રીતે હોય છે. કિસ્મતવાળા….!

જી હા….જે લોકોનો જન્મ રાતના સમયે થયો હોય તે ખૂબ જ જવાબદાર હોય છે, કોઇ પણ કાર્ય કરતા પહેલા વિચારે છે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેતા નથી. રાત્રે જન્મેલા લોકો ક્રિએટીવ હોય છે. તેમની સૌથી મોટી ખાસીયત છે કે તેઓ મુશ્કેલીના સમયે પોતાને નબળા થવા દેતા નથી આવા લોકો માત્ર સપના જ નથી જોતા પણ તેને સાકાર કરવાની હિમ્મત પણ ધરાવે છે અને જ્યાં સુધી કામ પુરુ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.