Abtak Media Google News

બ્રિટનના પ્રિન્સ હવે રાજા બની ગયા છે, તેમણે 74મો જન્મદિવસ રાજાની નવી જવાબદારી સાથે ઉજવીને છેલ્લી 4 સદીથી પરંપરા અનુસરી છે. બ્રિટનમાં રોયલ ટાઇટલ એટલે કે રજવાડાના વંશજોને હીઝ હાઇનેસ અને રાજકુમારીઓને હર હાઇમેસ થી સંબોધન કરવામાં આવે છે.

ઇ.સ. 1687 થી આ પરંપરા ચાલુ થઇ છે, પ્રથમ વિશ્ર્વ યુઘ્ધ પહેલાં બ્રિટીશ રાજકુમારીઓએ વધારાનો જર્મન ખિતાબ પણ મળ્યો હતો.રાણી એલિઝાબેથના તમામ સંતાનોને એ પ્રિન્સ ઓફ વેલ્સનું બિરુદ મળે છે.બ્રિટીશ રાજકુમાર જયારે લગ્ન કરે ત્યારે તેની પત્નીને બ્રિટીશ રાજકુમારીની પદવી આપોઆપ મળી જાય છે.પ્રિન્સ ચાર્લ્સે તાજેતરમાં 74મો જન્મ દિન ઉજવ્યો આ જન્મ દિન તેના માટે અનોખો એટલા માટે હતો કે જન્મદિવસે જ તેમને બ્રિટીશના રાજા તરીકે પદવી મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.