Abtak Media Google News

શહેરના‌ મોતીપુરા વિસ્તારમા આવેલી ગાધીજીની પ્રતિમા તુટી ગઇ છે.

Screenshot 4હાઇવે પર આવતા બેકાબુ ટ્રકે ટક્કર‌ મારતા ગાન્ધીજીની પ્રતિમાના ટુકડા થઈ ગયા, અને હવે માણસો તો ઠીક પરતું દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા પણ સુરક્ષીત નથી.

Advertisement

Screenshot 5

પોલિસ ઘટના સ્થળે, પ્રતિમાને નગર પાલિકામા લઈ જવાઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.