Abtak Media Google News

સુરેન્દ્રનગર લીંબડી સિવિલ હોસ્પિટલમાં લે…. તારી…… હોસ્પિટલ માં બે ફામ ઢોર ઢાકર શું આ કોઈના માલિકીના છે કે રખડતા….. જો રખડતા હોય તો વોચ મેન શું કરે છે અને કોઈ ની માલિકી ના છે તો કોના આ લીંબડી હોસ્પિટલ માં હાલ ઢોર અને ટ્રાફીક નો મારો પણ હાલનાં સિવિલ સર્જન ની કામગીરી પ્રસશનિય છે પણ આવા કારણોસર શું સિવિલ સર્જન પાછળ પાછળ ફરે લીબડી હોસ્પિટલ માં લીબડી સિવિલ સર્જન ડોકટર ડી.કે.પરમાર સાહેબ અને આંખના સર્જન ડોકટર વેસેટીયન સાહેબ ની કામગીરી ખુબ સારી છે પણ અહિયા સિક્યુરિટી સ્ટાફને કારણે આ હોસ્પીટલમાં ઢોરોનું મહાજનપાજરાપોળ બની બેસ્યુ હોય તેમ લાગે છે અને હાલના સાહેબ ડોકટર ડી.કે.પરમાર સાહેબની તમામ કામગીરી ઉપર પાણી ફેરવવાનું કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

Advertisement

હાલ લીંબડી હોસ્પિટલ ખાતે બે જ ડોકટર એવા છે કે જેની કામગીરી સારી છે ૧ ઈન્ચાર્જ સિવિલ સર્જન ડોકટર ડી.કે.પરમાર સાહેબ અને ૨ આંખ ના સર્જન વેસેટીયન સાહેબ પણ હાલ

ફરજ બજાવતા અન્ય કર્મચારી હરામનો પગાર લઈને આ બન્ને ડોકટર વિરુદ્ધ નું કાવતરું કરી રહ્યા હોય તેમ લાગે છે કેમ કે અહિયા કોઈ વ્યક્તિ આ બાબતની વાત કરે તો તેને ધમકી આપતા બેધુર્ધ કરવામાં આવે છે અને આ અગાઉના સમયે પણ બની

ચુક્યું છે પણ આવા હરામનો પગાર લેનાર સામે કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી શું? હોસ્પિટલ તંત્રની આવા લોકોથી લાચાર છે જો લાચાર છે તો કેમ એ એક પ્રશ્ન બન્યો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.