Abtak Media Google News

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ઇજાગ્રસ્ત પશુને ટ્રીટમેન્ટ આપવાનું ઉમદા કાર્ય

સનજીવ નેચર ફાઉન્ડેશન ના કાર્ય કરો ને હમેશ ને માટે પોરબંદર રાણાવાવ ફોર્સ્ટ ડિપાર્ટમેન્ટ નો હંમેશા હરેક કાર્ય માં સાથ સહકાર મળતો આવે છે તેજ રીતે હમેંશા ને માટે સનજીવ નેચર ફાઉન્ડેશન પરિયા વરણ હોય કે પક્ષી બચાવ અભિયાન હોય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની સાથે રહી ને હંમેશા મદદ રૂપ બનતા આવે છે તમામ કાર્યકરો ફોર્સ્ટ દીપટ મેન્ટ હમેશ ના માટે હંમેશા સાથ સહકાર આપતું આવ્યુ છે સનજીવ નેચર ફાઉન્ડેશન કાર્ય કરો પોતાની ફરજ માની ને હમેશ ડિપાર્ટમેન્ટ ની સાથે રહી ને કામગીરી કરતા આવે છે

The-Village-Of-Pata-Evacuated-The-Civet-Cat-After-Several-Hours-Of-Hard-Work
the-village-of-pata-evacuated-the-civet-cat-after-several-hours-of-hard-work

માધવપુર ઘેડ ખાતે બ્યુટી વિધાવુટ બ્યુટાલીટી ધ સ્પિટચ સ્કોચ બડ હોસ્પિટલ જામનગર ના માર્ગદર્શન હેઠળ ચાલતી સંજીવની નેચર ફાઉન્ડેશન બડ હોસ્પિટલ માધવપુર ઘેડ ખાતે  કોય વન્ય જીવ કે પાસું પક્ષી ઇજા ગ્રસ્ત હોય તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપવા માં આવે છે ક્રિટિકલ કેસ હોય તો તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગર પણ રીફર કરવા માં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.