Abtak Media Google News

શહેરમાં ગઇકાલે પડેલા ભારે વરસાદમાં કાલાવડ રોડ પર આવેલી આવાસ યોજનાની દિવાલ ધરાશાયી થઇ જવા પામી હતી. સ્થાનીકોએ જાણ કરી હોવાની નિભંર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.