Abtak Media Google News

IPL -10 હવે ચર્મશીમાએ પહોચી ગયું છે, ત્યારે IPL -10માં વિજેતા થનાર ટીમને 15 કરોડ, તથા RUNNERS -UP ટીમને 10 કરોડ મળશે. આવીજ રીતે દરેક મેચમાં પરફેક્ટ કેચ ઝડપનાર ખિલાડીને 1 લાખ અને ટ્રોફી આપવામાં આવે છે. સાથો-સાથ મેચમાં સોથી વધુ સિક્સર , FBB ટીએઆરએએફટીએચઆઇ સ્ટાઇલિસ પ્લેયર ઓફ ધ  મેચ, તથા દરેક મેચના મેન ઓફ ધ મેચને 1 લાખ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.