Abtak Media Google News

ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ બેજડ વિકાસ અને શહેરીકરણ મુદ્દે વિશ્ર્વ બેંક દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસ અહેવાલમાં રાજકોટ શહેરની પ્રગતિની લેવાયેલી નોંધ: કમિશનર બંછાનિધિ પાની

વિશ્વ બેંક દ્વારા દર વરસે વિશ્વના વિવિધ શહેરોમાં તા IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ વિકાસ અને શહેરીકરણની પ્રક્રિયાના સ્ટેટ્સ મુદ્દે હા ધરવામાં આવેલા એક અભ્યાસમાં ભારતના ૧૦૮ શહેરોમાંી એકમાત્ર રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા યેલા IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ વિકાસની નોંધ લેવાઈ તેની ઝડપી પ્રગતિની મુક્તકંઠે સરાહના કરવામાં આવી છે. વર્ષ  ૨૦૧૭ માટે વિશ્વ બેંક દ્વારા યુરોપ, અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશનિયામાં સમાવિષ્ટ દેશોના અનેક શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અંગે તા.૩-૧૧-૨૦૧૭ ના રોજ અમેરિકાના વોશિંગ્ટન (ડી.સી.) ખાતે સત્તાવારરીતે જાહેરાત કરવામાં આવેલ હતી. રાજકોટના નાગરિકોને જાણીને ગૌરવ ાય તેવા આ અભ્યાસ અહેવાલ વિશે વાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામ્યા બાદ ઈંઘઝ (ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ વિકાસની તકોનો અભ્યાસ કરીને જાહેર જનતાની સરળતા માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. “રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડ” ના નેતૃત્વ હેઠળ મહાનગરપાલિકાએ વહીવટી તંત્રની કામગીરીમાં લોકોને મહત્તમ સરળતા રહે તેની કાળજી લઇ અનેક કાર્યો પૂર્ણ કરેલ છે. માત્ર એટલું જ નહી રાજકોટમાં પબ્લિક સેફ્ટી, સર્વેલન્સ, ટ્રાફિક મેનેજમેન્ટ મ્યુનિસિપલ સર્વિસીઝ અને રીયલ ટાઈમ ટ્રેકિંગ એન્ડ રીપોર્ટીંગ માટે IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ યોજના આગળ ધપાવવામાં આવી રહી છે.મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ વધુમાં કહ્યું હતું કે, ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. વિશ્વ બેંકે સમગ્ર ભારતમાંી એક માત્ર રાજકોટની સરાહના કરી છે. ટેક્નોલોજીનો જાહેર હિતમાં ઉપયોગ કરનારા અન્ય શહેરોમાં જર્મનીનું બર્લિન, સહિત ત્રણ શહેર, અમેરિકાના શહેરો, તા કઝાકિસ્તાનના શહેરો સો ભારતમાંી માત્ર રાજકોટને સન મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિશ્વ બેંક પાસેી તેનો સીધો લાભ ર્આકિ સહાય મેળવવા જે બેી ત્રણ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કર્યા છે તેમાં ઇ શકશે તેવી આશા જન્મે છે.મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, મહાનગરો માટે જે કઇપણ પડકારો ઊભા ાય છે તેની સામે ટેક્નોલોજીની મદદી કંઇ રીતે ઉપાય કરી શકાય, સંભવિત તકનો અભ્યાસ કરી તેની વાસ્તવલક્ષી અમલવારી કઇ રીતે કરી છે તમામ બાબતોનો વિશ્વ બેંક દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાએ IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ વિકાસ ક્ષેત્રે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કઇ રીતે કર્યો છે તે અંગે વર્લ્ડ બેંકને માહિતગાર કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ત્રણ પોઈન્ટસ (૧) સેન્સર, (૨) ઈન્ટરનેટ એન્ડ બ્રોડબેન્ડ કનેક્ટીવીટી અને (૩) એનાલીટીકસ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં લોકોની સલામતી માટે ” રાજકોટ આઇવે પ્રોજેક્ટ ” હેઠળ સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ પ્રસપિત કરવામાં આવી છે. જે માટે અત્યાધુનિક કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ યોજના રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ માટે આશીર્વાદરૂપ બની છે. આ સિસ્ટમ કી સિટી સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સાનુકુળતા અનુભવાઈ રહી છે. માત્ર એટલું જ નહી મહાનગરપાલિકાને શહેરી વિકાસ સંબંધી નિર્ણય કરવામાં પણ IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ સિસ્ટમ ઉપયોગી બની રહી છે. જેમકે વિવિધ મ્યુનિસિપલ સર્વિસીઝ જેવી કે, સોલિડ વેસ્ટ મેન્ટ, પાણીની આવક અને શહેરમાં તે માટેની વિતરણ વ્યવસ, અને ડ્રેનેજ સિસ્ટમ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માટે “સ્કાડા”, શેરની સ્ટ્રીટ લાઈટ, ફ્રી વાઈ-ફાઈ એક્સેસ ઝોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એલ.ઈ.ડી. ડિસ્પ્લે, મહાનગરપાલિકામાં બાયોમેટ્રિક એટેન્ડન્સ, પર્યાવરણ વગેરે માટે સેન્સર બેઝ્ડ IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) યોજનાઓ સાકાર કરવામાં આવી છે. જેમાં ૪૮ પેરામીટર સો ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર કાર્યરત્ત કરવામાં આવેલ છે. આ સિસ્ટમ કી વહીવટી તંત્રને ખુબ જ ઝડપી સર્વગ્રાહી અને વર્ગીકૃત માહિતી પણ આંગળીના ટેરવે મળી રહી છે જેના પરિણામે નિર્ણયો ઝડપી લઇ શકાય છે. વિશ્વ બેંકે સમગ્ર વિશ્વમાંી આવા શહેરોનો ૧૧૨ પાનાંનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં સમગ્ર ભારતમાંી એક માત્ર રાજકોટની સરાહના ઇ છે. રાજકોટ માટે એક ગૌરવની બાબત છે. ભારતમાં સને-૨૦૨૦ સુધીમાં ૧૦૦ સ્માર્ટ સિટીમાં  IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) આધારિત વિકાસ ૧૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં IOT (ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) આધારિત લગભગ ૪૦ પ્રોડક્ટ સમાવવામાં આવી ચુકી છે. જ્યારે હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, હેલ્ કેર, રોબોટીક્સ, સ્ટાર્ટઅપ્સ, તેમજ ભારત સરકાર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે તૈયાર કરાયેલ ડ્રાફ્ટ પોલીસીમાં સેન્ટર ઓફ એક્સલન્સની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઈ.ડી.પી. (આઈ.ટી ) વિભાગ દ્વારા ટેકનોલોજી સંબંધી યોજનાઓ પર કામગીરી કરવામાં આવતી હતી. ત્યારબાદ રાજકોટ સ્માર્ટ સિટી મિશનમાં પસંદ તા હવે “રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડ”ના નેતૃત્વ અને સુપરવિઝન હેઠળ IOT(ઇન્ટરનેટ ઓફ ગ્ંિસ) બેઝ્ડ યોજનાઓ હા ધરવામાં આવી રહી છે. અગાઉ પણ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે રાજકોટ મનપાને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે, પરંતુ બેંક તરફી જે સિધ્ધિ મળી છે તેનો સીધો ફાયદો શે કે ર્આકિ બોજ ઊઠાવવા માટે રાજકોટ મનપાને મુશ્કેલી નડતી હોય એવો મોટાં અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક તરફી રાજકોટને સરળતાી ર્આકિ સહાય મળશે. “રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડ”ના ચેરમેન તરીકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને સી.ઈ.ઓ. તરીકે નાયબ મ્યુનિ. કમિશનર અરૂણ મહેશ બાબુ તા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ્સ આગળ ધપાવવાની જવાબદારી નિભાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.