Abtak Media Google News

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ તકો વચ્ચે ક્યાંય કાચું લોખંડ ઉત્પન્ન થતું નથી અહીં રિસાયક્લિંગથી લોખંડ મળે છે !!!!

લક્ષ્મી મિત્તલ ના પચાસ હજાર કરોડ રૂપિયા નું રોકાણમિત્તલ ગ્રુપ માટે લક્ષ્મીની ખાણ જેવું બની રહેશે..!

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અભિનીત “રઈશ”ફિલ્મ એક ડાયલોગ છે કે  ગુજરાત કી હવા વેપાર હે, હવા કો કેસે રોકો ગે…… ગુજરાતમાં વેપારની જ હવા ચાલી રહી છે આજે નહીં મધ્ય યુગમાં પણ ગુજરાતની ભૂમિ વેપાર માટે જાણીતી હતી યોગાનુયોગ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ ગુજરાતના સુરતમાંથી જ ભારત પર પગ મૂક્યો હતો ને વેપાર ના માધ્યમથી આખા દેશ પર કબજો કરી લીધાના ઇતિહાસમાં ગુજરાત નો વેપાર ઉદ્યોગ કેન્દ્રમાં હતો જુના જમાના થી લઇ ને આજ સુધી ગુજરાત અને ગુજરાતીઓ ના વેપાર કસબ ના ઇતિહાસ રચાયા છે નાનજી કાલિદાસ મહેતા હોય કે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી ગુજરાત અને ગુજરાતીઓ જગત આખામાં વેપાર કરી જાણે છે,આજે વિશ્વભરના વેપાર-ઉદ્યોગ માટે ગુજરાત કુબેર ના ભંડાર જેવું ગણાય છે ગુજરાતમાં વેપાર કરીને પૈસો કમાવાનો એ વિશ્વના તમામ ઉદ્યોગપતિઓ માટે સપનું હોય છે ગુજરાતની હવામાન વેપાર છે ત્યારે મિત્તલ હવે ગુજરાતમાં રોકાણ કરીને લક્ષ્મીની પ્રક્ષાલ પાડવા માટે તત્પર બન્યા છે

વિશ્વમાં લોખંડ ઉદ્યોગ અને સ્ટીલ ક્ષેત્રે વર્લ્ડ જાયન્ટ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ એ એસ્સાર સ્ટીલ ની કંપની હસ્તગત કરી છે અને મિતલ વચ્ચેની લડાઈ લાંબો સમય ચાલી હતી અને કોર્ટમાં કચેરી આ મેટરમાં લક્ષ્મી મિત્તલ માટે પૈસા રોકાણ કરવું અનિવાર્ય બન્યું હતું.એસઆર ના સ્થાપક પ્રશાંત રૂઇન્નબફફિં કંપની માં અનેક ચડાવ-ઉતાર આવ્યા એમ કો એ ઈસ કી ટોપી ઉસકે સર જેવા વહી વટ કર્યા બાદ અંતે એસ આર લક્ષ્મી મિત્તલે લઈ લીધી .

લક્ષ્મી મિત્તલ એ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠકોનો દોર ચલાવીને રાજ્યમાં 50 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે મિતલ ગ્રુપ ગુજરાતમાં પોતાનો વેપાર વિસ્તાર માટે આતુર છે ગુજરાતની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે મળ્યા હતા

તે મુખ્યમંત્રી વિજય રૂપાણી , નીતિન પટેલ ને મળ્યા હતા ગુજરાતને ઉદ્યોગ ક્ષેત્રે અગ્રીમ હરોળનું સ્થાન અપાવવા લક્ષ્મી મિત્તલ ખૂબ જ ઠાકુર હોવાનું જણાવાયું હતું

ગુજરાતમાં વેપાર-ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ હોવાનું જણાવીને લક્ષ્મી મિત્તલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો હવે હકીકત બનીને સામે આવી રહ્યા છે ગુજરાતી મોદીએ જેરીતે કેવડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી મેલડીમાં અને તેનો વિકાસ કર્યો તેનાથી એક વાત સાબિત થઈ છે કે ભારતમાં સબળ નેતૃત્વ ના હાથમાં શાસન છે

ઔદ્યોગિક વૈશ્વિકરણ માં ભારત અને ખાસ કરીને ગુજરાત વેપાર-ધંધા માટે સ્વર્ગ જેવું બની રહ્યું છે લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં જે 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે તેનાથી ગુજરાતમાં રહેલી તકો નો સીધો ફાયદો લક્ષ્મી મિત્તલને મળશે લક્ષ્મી નિકલ એક વિશ્વ કક્ષાના વેપારી છે ગુજરાતમાં લોખંડનો રિસાયક્લિંગ ઉપયોગ ખૂબ જ મોટી તકો ધરાવે છે અહીં લોખન્ડ નું ઉત્પાદન થતું નથી પરંતુ લોખંડનો રિસાયક્લિંગ થાય છે રિસાયક્લિંગ ઉદ્યોગનું ગુજરાતમાં ખૂબ જ મોટું ક્ષેત્ર છે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારા અને બંદરોના વિકાસ હ માટેની તકો રહેલી છે.

ગુજરાતમાં મિતલ 5000 કરોડ પચાસ હજાર કરોડ રૂપિયાના રોકાણ થી લોખંડના રિસાયક્લિંગ ઉદ્યોગ ને વેગ મળશે કંડલા હજીરા બંદરો રિસાયક્લિંગ યોગ માટે કાચું માલ મટીરીયલ પુરુ પાડવા સમર્થ છે ત્યારે આ પાણી બોટલ રિસાયક્લિંગ ઉદ્યોગ અને લોખંડ આધારિત ઉદ્યોગો માં લક્ષ્મી મિત્તલના પગરણ ગુજરાતની સાથે સાથે લક્ષ્મી મિત્તલના વેપાર સામ્રાજ્ય આસમાનની ઉંચાઈઓ સુધી પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.