Abtak Media Google News

Table of Contents

કોની નાવ તરશે..?? કોના યોગ ચમકશે?..

જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી જંગમાં ટિકિટ ક્નફોર્મ થાય તે પહેલા લોકપ્રતિનિધિઓના નામોની ચર્ચાનો તલસ્પર્શી વિસ્તૃત અહેવાલ

રાજકોટ તકસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી દેશના લોકતંત્રને પાયાથી મજબુત કરવા માટે મહત્વનું પરિબળ માનવામાં આવે છે તેના પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની લોકસેવાનું માધ્યમ અનેક લોક સેવકોને મુખ્યમંત્રીથી લઇ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડવામાં નિમિત્ત બને છે.

ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ચૂંટણી લડવી ટિકિટમેળવવી અને વિજય મેળવવો એ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રથમ તબક્કા અને બીજા તબક્કાની ચૂંટણીઓના મુરતિયાઓની શોધ ખોળ અત્યારે ચાલી રહી છે.

ત્યારે ચૂંટણીના દાવેદારોને રેસ ઉપરાંત લોકોમાં ચર્ચા થતા નામોની એક મોટી યાદી સરકારી છે ભાજપ અને કોંગ્રેસ અત્યારે વિનિંગ એબિલિટી વાળા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત છે ત્યારે લોકમુખે ચર્ચા અને પ્રભાવી હોય એવા સામાજિક રાજકીય આગેવાનોને ટિકિટની સંભાવના ની દ્રષ્ટિએ આવ્યા છે.

અબતકના ગ્રાઉન્ડ રિપોર્ટ અને સ્થાનિક રાજકારણ ના સમીક્ષાત્મક અભ્યાસ વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારોની યાદી સાથેનું એક વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત શીવરાજપુર

  • મનુભાઇ ભોજાણી – નવાગામ
  • છગનભાઇ રવજીભાઇ તાવીયા – વડોદ
  • ગગદેવભાઇ ગોવિંદભાઇ ચૌહાણ – નવાગામ
  • વિઠલ ગોવિંદભાઇ મકવાણા – સોમપીપળીયા
  • હિમત ગોરધનભાઇ ડાભી – વડોદ
  • સુરેશભાઇ મુળજીભાઇ જાપડીયા – શીવરાજપુર
  • અશોકભાઇ ચાંવ – ગોંડલાધાર

 

તાલુકા પંચાયત પાંચવડા

  • જોસનાબેન વિરજીભાઇ મકવાણા – પાંચવડા
  • ભાનુબેન અશોકભાઇ બથવાર
  • મનિષાબેન જયંતિભાઇ દાફડા
  • ચંપાબેન કાનીજભાઇ મારૂ
  • સવીતાબેન ધીરૂભાઇ પરમાર
  • પાલુબેન ગોવિંદભાઇ પરમાર

 

આંબરડી

  • માયાભાઇ જોગાભાઇ બાબરીયા – વડોદ
  • હંસાબેન દુદાભાઇ શીયાળ – વડોદ
  • ભુપત અરજણભાઇ ડાભી – વડોદ
  • ચંપાબેન ભુપતભાઇ ડાભી – વડોદ

 

જિલ્લા પંચાયત આટકોટ

  • મુકતાબેન રમેશભાઇ ઢાઢાણી – પાંચવડા
  • હંસાબેન સુરેશભાઇ ખોખરીયા – આટકોટ
  • દયાબેન મનસુખભાઇ ડામસીયા – જસાપર
  • રેખાબેન મનસુખભાઇ હિરપરા – આટકોટ
  • દક્ષાબેન પરેશભાઇ રાદડીયા – વીરનગર

 

તાલુકા પંચાયત શીવરાજપુર

  • દેવેન્દ્રભાઇ જાપડીયા – શીવરાજપુર
  • હરજીભાઇ પુનાભાઇ સરીયા – શીવરાજપુર
  • ઠાકરશીભાઇ હરજીભાઇ વેકરીયા – શીવરાજપુર

તાલુકા પંચાયત વીરનગર

  • શાંતુભાઇ ભાણાભાઇ ધાધલ
  • ભાવેશભાઇ ગંગદાસભાઇ વેકરીયા
  • પરેશભાઇ ટપુભાઇ શેખલીયા

તાલુકા પંચાયત બળધોઇ (ભાજપ)

  • મનસુખભાઇ કે. જાદવ – બળધોઇ
  • છગન ભીમાભાઇ વેજીયા – નાની લાખાવાડ
  • રસીક લીબાભાઇ સરિયા – નાની લાખાવાડ
  • વલ્લભભાઇ ધીરૂભાઇ રોજાસરા – નાની લાખાવાડ

 કાલાસર

  • ગોવિંદ રામજીભાઇ દુમાદિયા – કાલાસર
  • નયનાબેન મનુભાઇ ધોળકીયા – કાલાસર

ગોખલાણા

  • વિનોદ રાયાભાઇ રાઠોડ – ગોખલાણા

જિલ્લા પંચાયત – સાણથલી

  • રમેશભાઇ હરજીભાઇ વેકરીયા
  • કિંજલ ગોપાલભાઇ રોકડ

તાલુકા પંચાયત – સાપથલી

  • હરેશ કાનજીભાઇ કચ્છી
  • હરેશ ઉકાભાઇ વોરા

તાલુકા પંચાયત -ડોડીયાળા

  • નીલેશભાઇ ધીરૂભાઇ સખીયા
  • વિપુલ રવજીભાઇ ગાથલીયા
  • વિપુલ છગન શિંગાળા

તાલુકા પંચાયત – જંગવડ

  • ઉષાબેન ચતુરભાઇ દેસાઇ

તાલુકા પંચાયત – કાનપર

  • સોનલ લલીતભાઇ મારકણા
  • સરલાબેન મગનભાઇ ઉજીયા

જિલ્લા પંચાયત કમળાપુર (ભાજપ)

  • વલ્લભભાઇ રામાણી
  • રામજીભાઇ સાકળીયા
  • જેન્તીભાઇ બોધરા
  • ધીરૂભાઇ રામાણી

તાલુકા પંચાયત કમળાપુર

  • ભાનુબેન નાગણીયા
  • વર્ષાબેન વાઘાણી
  • વનીતાબેન કુકડીયા

તાલુકા પંચાયત કોઠી

  • કંચનબેન જાપડીયા

તાલુકા પંચાયત – લીલાપુર

  • ભાનુબેન કાકડીયા
  • રસીલાબેન કાકડીયા

તાલુકા પંચાયત – કડુકા

  • સવિતાબેન મકવાણા

તાલુકા પંચાયત  આટકોટ-1 (ભાજપ)

  • ગીતાબેન ત્રંબકભાઇ પંચોલી – આટકોટ
  • ભાવનાબેન પ્રકાશભાઇ ત્રવાડી – આટકોટ

આટકોટ-ર (ભાજપ)

  • ઇલાબેન નિલેશભાઇ જોટંગીગયા – આટકોટ
  • જમીલાબેન અલ્લાઉદ્દીન – આટકોટ
  • હેતલબેન ભરતભાઇ રાદડીયા – ખારસીયા
  • કૈલાસબેન વલ્લભદાસ દેસાણી – ખારસીયા

ચૂંટણીના દાવેદારોની રેસ ઉપરાંત લોકોમાં ચર્ચા થતા નામોની એક મોટી યાદી: ભાજપ અને કોંગ્રેસ અત્યારે જીતવા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત છે ત્યારે લોકમુખે ચર્ચા અને રાજકીય સમીકરણો અનેક નવા નામ સામે આવી રહ્યા છે

પાલીતાણા જિલ્લા પંચાયત સીટ સંભવિત ઉમેદવારો

  • ભાજપ શોભનાબેન પોપટભાઈ લાઠીયા
  • કોંગ્રેસ. પ્રેમજીભાઈ ભીલ

મોખડકા જિલ્લા પંચાયત સીટ

  • ભાજપ લાસુ બેન ભનુભાઇ ચૌહાણ
  • કોંગ્રેસ પ્રવીણભાઈ રંગપરા

નાની રાજસ્થળી જિલ્લા પંચાયત સીટ

  • ભાજપ ગોપાલ વાઘેલા તેમજ રવિરાજ કામળિયા
  • કોંગ્રેસ મુન્નાભાઈ કામળિયા

નોઘણવદર જિલ્લા પંચાયત સીટ

  • ભાજપ ઘનશ્યામભાઈ શિહોરા
  • કોંગ્રેસ .જેરામભાઈ રાઠોડ

ભંડારિયા તાલુકા પંચાયત સીટ સંભવિત ઉમેદવાર

  • ભાજપ.ભાણકુંભાઇ કામળિયા (મહિલાઉમેદવારના પ્રતિનિધિ)
  • કોંગ્રેસ. હરેશભાઇ કામળિયા(મહિલાઉમેદવારના પ્રતિનિધિ)

જિલ્લા પંચાયત – જસદણ (ભાજપ)

ભાડલા બેઠક

  • મુકેશભાઇ મેર
  • જેન્તીભાઇ સરવૈયા
  • નિલેશભાઇ કુબાવત

તાલુકા પંચાયત – ભાડલા

  • જેન્તીભાઇ સાવલીયા

તાલુકા પંચાયત – કનેસરા

  • લીલાબેન કટેશીયા
  • ગીતાબેન માલકીયા

તાલુકા પંચાયત – દહીંસરા

  • ધનજીભાઇ ધોળકીયા
  • વાલજીભાઇ ધોળીકયા

તાલુકા પંચાયત – ભંડારીયા

  • હિંમતભાઇ મોઢ
  • નવનીતભાઇ સરધારા
  • જશુભાઇ કાકડીયા
  • કિશોરભાઇ સગપરીયા

તાલુકા પંચાયત – બોધરાવદર

  • ભાવેશભાઇ સોમાણી
  • મનસુખ ભડા
  • ગોકળભાઇ સોલંકી
  • રાજેશભાઇ સોલંકી
  • વિનુભાઇ પરમાર

ગીર ગઢડા ભાજપ જિલ્લા પંચાયતમાં

  • ધીરુભાઈ તળપદા,

તાલુકા પંચાયત

  • સુરેશભાઈ ખુંટ મોવૈયા સીટ
  • નિલેષભાઈ ડોડીયા પડધરી સીટ

જિલ્લા પંચાયત (કોંગ્રેસ)

  • અશ્વિનભાઈ ગઢિયા – પડધરી
  • પરસોત્તમભાઈ લુણાગરિયા- સરપદડ

જિલ્લા પંચાયત (આપ)

  • કલ્પેશભાઈ વૈષ્ણવ

ગીર સોમનાથ

  • ડાયાભાઈ જાલૌધરા (જી. પંચાયત- ભાજપ)
  • દુલાભાઈ ગુજ્જર (તા. પંચાયત-ભાજપ)
  • એભલભાઈ બાંભણિયા (જી. પંચાયત- કોંગ્રેસ)
  • પ્રાગજીભાઈ ગુજ્જર (તા. પંચાયત- કોંગ્રેસ)
  • હરેશભાઈ બલદાણીયા (જી.પંચાયત- આપ)
  • નરેશભાઈ બલદાણીયા (તા. પંચાયત- આપ)

ગ્રાઉન્ડ રિપોર્ટ અને સ્થાનિક રાજકારણના સમીક્ષાત્મક અભ્યાસ વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારોની યાદી સાથેનો

‘અબતક’નો વિસ્તૃત અહેવાલ

પંચાયત જુનાગઢ

મેસવાણ સીટ ભાજપ ના સંભવિત ઉમેદવાર

  • અતુલભાઈ ધોડાસરા
  • જયેશભાઈ લાડાણી

કોંગ્રેસ ના મેસવાણ જીલ્લા પંચાયતમાં

  • વિપુલભાઈ લાડાણી
  • ધમિેષટાબેન

અગતરાય જીલ્લા પંચાયત કૌગેસમાં

  • માજી ધારાસભ્ય હમીરભાઇ ધુળા
  • ભાજપ માંથી રાણાભાઈ રાઠોડ

બાલાગામ જિલ્લા પંચાયત સીટ

ભેસાણ જિલ્લા પંચાયત ભાજપ

  • અનુભાઈ ગુજરાતી

ભેસાણ જિલ્લા પંચાયત કોંગ્રેસ

  • દિલુભાઈ વાંક એ દાવેદારી નોંધાવેલ

ચુડા ભાજપ

  • પ્રવીણભાઈ વાઘેલા
  • કોંગ્રેસ વજુભાઈ સયાગર

વાંકાનેર તાલુકા  પંચાયત

ગારીયા સીટ

  • કોંગ્રેસ-યુનુસ શેરશીયા
  • ભાજપ-મીઠુભા વાળા
  • આમ આદમી પાર્ટી; અર્જુનસિંહ વાળા

જોડીયા સીટ નં.1 કોંગ્રેસ પક્ષ

જામનગર જિલ્લા પંચાયત માટે સંભવીત ઉમેદવારો

  • મગનભાઈ ભવાનભાઈ કાનાણી
  • મનોજભાઈ કરમણભાઈ ભીમાણી
  • વીનુભાઈ છદ્રોડા

કોંગ્રેસ પક્ષ સંભવિત ઉમેદવારો

હળવદ-ભાજપ જિલ્લા પંચાયત 5 સીટ

  • ટીકર સંગીતાબમેન એરવાડીઆ (પટેલ)
  • ચરાડવા- વિઠ્ઠલભાઈ દલવાડી
  • માથક- જશવંતસિંહ ઝાલા, નાનીભાઈ ભરવાડ
  • સાપકડા- ચંદુભાઈ કોળી, દિગુભા ઝાલા
  • ઘનશ્યામપૂર- ગીતાબેન પરમાર

તાલુકા પંચાયત ભાજપ

  • ટીકર: મનસુખભાઈ પટેલ
  • અજીતગઢ: રેખાબેન લોરીયા
  • ઈસનપૂર: કરસનભાઈ પરમાર
  • મયૂરનગર: હર્ષાબા ઝાલા
  • કડીયારા: ઝાલુબેન કોળી
  • રાણેકપર: મુકેશભાઈ બાબરીયા
  • રાતાભેર: નિલેશભાઈ ગામી
  • દિઘડીયા: બળદેવભાઈ કોળી
  • માલણીયાદ: બળદેવભાઈ સુરેલા
  • રણમલપૂર: અશ્મીતાબેન વરમોરા
  • જુનાદેવળીયા: પ્રવિણભાઈ સવરીયા
  • માથક: મધુબેન ખડણિયા
  • સાપકડા: જેન્તીભાઈ મકવાણા
  • ચરાડવા: ગીતાબેન સોનાગરા
  • ચૂપણી: જૂઠીબેન કોળી
  • કવાડીયા: ભરતભાઈ કોળી
  • નવાદેવડીયા: પ્રફુલાબેન પટેલ
  • રણછોડગઢ: જયશ્રીબેન ભરવાડ, લક્ષ્મીબેન સારણ

જિ..પં. કોંગ્રેસ

  • ટીકર: સરોજબેન એરવાડીયા
  • સાપકડા: હેમાંગભાઈ રાવલ
  • માથક: ગોરધનભાઈ કુવરીયા
  • ઘનશ્યમાપૂર: અંકિતાબા ખેર
  • ચરાડવા: નારણભાઈ સોનાગરા

તા.પં. કોંગ્રેસ

  • અજીતગઢ: ઝાલા લાભુબા
  • ચરાડવા: સારદાબેન સોનાગરા
  • ચુંપણી: ગેનીબેન સીતાપરા
  • દિઘડીયા: રાજુભાઈ ડાભી
  • ઘનશ્યામપૂર: સુમિત્રાબેન વસાવા
  • ઈશનપૂર: દિપકભાઈ પરમાર
  • જૂના દેવડીયા: મેઘાભાઈ રબારી
  • કડીયાણા: જયદેવભાઈ પરમાર
  • માદાણીયાદ: ભરતભાઈ કણઝરીયા
  • માથક: દિશાબેન સોલંર્કીમયુરનગર: કંચનબેન ચૌહાણ
  • નવા દેવડીયા: હંસાબેન અધારા
  • નવા ઘનશ્યામગઢ: રૂપલબેન સંઘાણી
  • રણમલપૂર: નગવાડીયા ગીતાબેન
  • રણછોડગઢ: સરોજબેન સીણોજીયા
  • રાણેકપર: બાબુભાઈ બાબરીયા
  • રાતાભેર પ્રભુભાઈ ચૌહાણ
  • છાપકડા: મહિપાલસિંહ ઝાલા
  • ટીકર: કમલેશભાઈ એરવાડીયા

જિલ્લા પંચાયત – દ્વારકા (ભાજપ)

  • ધનરાજભા થારીયાભા

તાલુકા પંચાયત – દ્વારકા (ભાજપ)

  • ગરેડીયા- લુણાભા સુમણીયા
  • મીઠાપુર – ભારતીબેન નાયાભા

તાલુકા પંચાયત – દ્વારકા (કોંગ્રેસ)

  • એમ.સી. ધેલુભા માણેક

તાલુકા પંચાયત – દ્વારકા (આમ આદમી )

  • કેશુભાઇ સુમણીયા

રાજુલા પંથકના સંભવીક ઉમેદવારો

  • ભેરાઇ – જીલ્લા પંચાયત બેકઠ
  • ટપુભાઇ રામ (કોંગ્રેસ)
  • લક્ષ્મણભાઇ રામ (કોંગ્રેસ)
  • લાલભાઇ લક્ષ્મણભાઇ રામ (ભાજપ)

જીલ્લા પંચાયત બેઠક

  • મીઠાભાઇ લાખણોત્રા (ભાજપ)
  • કાનાભાઇ લાખણોત્રા (કોંગ્રેસ)

વિઠલીયા તાલુકા પંચાયત બેઠક

  • અજયભાઇ શીયાળ (કોંગ્રેસ)
  • આતુભાઇ શીયાળ (કોંગ્રેસ)
  • રાજાભાઇ શીયાળ (ભાજપ)
  • બાબુભાઇ શાખટ (ભાજપ)

દાતાણી બેઠક તાલુકા

  • ઘનશ્યામભાઇ સાવલીયા (ભાજપ)
  • ગોબરભાઇ ધડુક (કોંગેસ)

ખેરા બેઠડક

  • જીવનભાઇ મકવાણા (કોંગ્રેસ)
  • નીરુભાઇ ગુજરીયા (ભાજપ)
  • રામજીભાઇ ગુજરીયા (ભાજપ)

ચાંચ બેઠક

  • ચોથીબેન રામજીભાઇ શીયાળ (કોંગ્રેસ)
  • ભાણાભાઇ ગુજરીયા (કોંગ્રેસ)
  • કમલેશભાઇ મકવાણા (ભાજપ)
  • વિક્રમભાઇ શીયાળ (ભાજપ)

જામજોધપુર બેઠક

  • હિરેનભાઇ ખાંટ (કોંગ્રેસ)
  • લાલજીભાઇ (ભાજપ)

ભાજપ જિલ્લા પંચાયતમાં ગીર સોમનાથ

  • ડાયાભાઈ જાલૌધરા ધોકડવા સીટ

ગીર ગઢડા તાલુકા પંચાયત મા ધોકડવા સીટ

  • દુલાભાઈ ગુજ્જર
  • પડા ગામ. ભીખાભાઈ કિડેચા
  • બેડીયા ગામ.મનુભાઈ ભીમાભાઇ કાતરિયા

કોંગ્રેસ ગીર સોમનાથ જીલ્લા પંચાયતમાં

  • જીલ્લા પંચાયત માંએભલભાઈ બાંભણિયા ધોકડવા સીટ

કોંગ્રેસ ગીર ગઢડા તાલુકા પંચાયત મા

  • પ્રાગજીભાઈ ગુજ્જર ધોકડવા સીટ

નારયેલી મોલી ગામ

  • રાખોલીયા મુકતાંબેન

પડાપાદર ગામ

  • સરવૈયા સોનબાઇ વલકુભાઈ

બેડીયા ગામ

  • બાબુભાઈ ભુટાભાઈ કાતરીયા

નિતલી ગામ

  • સેલાણા જીલુભાઈ કાંતિભાઈ

આપ ગીર સોમનાથ જીલ્લા પંચાયતમાં

  • હરેશભાઈ બલદાનીયા ધોકડવા સીટ

આપ ગીર ગઢડા તાલુકા પંચાયત મા

  • નરેશભાઈ બલદાણીયા ધોકડવા સીટ

 

માધવપુર જિલ્લા પંચાયત બેઠક

  • ભારતીબેન શાંતિલાલ ભુવા (ભાજપ)
  • ઉષાબેન ભનુભાઇ ભુવા (ભાજપ)

તાલુકા પંચાયત માધવપુર

  • કારીબેન રામભાઇ માવદીયા (અનામત)
  • રચનાબેન માવદીયા
  • હંસાબેન માવદીયા

ધોરાજી  તાલુકા પંચાયત

તોરણીયા બેઠક

  • ભાવેશભાઇ બાબરીયા (કોંગ્રેસ)

જીલ્લા પંચાયત બેઠક

  • રાજુભાઇ કોટડીયા (કોંગ્રેસ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.