Abtak Media Google News

આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સત્રોત છે પણ એનાી સ્વાસ્ય જીવન માટે સુયોગ્ય પણ ગણાય છે. અનેક પ્રકારના શારીરિક વિકાર માટે મધને ખૂબ ઉપયોગી ગણાય છે , ચાલો જાણીએ મધના કેટલાક રોચક ગુણ અને એની સો સંકળાયેલા કેટલાક પારંપરિક ઉપાય વિશે.

Dollarphotoclub 97858748૧. આદિવાસી બાળકોને સવારે રોટલી સો મધ આપે છે, એમનું માનવું છે કે મધ યાદશક્તિને સારી બનાવવા માટે ઉત્તમ છે. મધને છાશ સાથે લેવાથી પણ યાદશક્તિ સારી થાય છે.

૨. મધ શુદ્ધ હોય તો દરરોજ એક એક ટીપુ બન્ને આંખોમાં નાખવાથી આંખોની સફાઈ થઈ જાય છે. માન્યતા છે કે નેત્ર જ્યોતિ માટે મધ એક સારો ઉપાય છે.

૩. બાળકને જ્યારે દાંત આવે છે તો મસૂઢા પર સોજા આવી જાય છે અને એમને ખૂબ થાય છે. આવી હાલતમાં મસૂઢા પર મધ લગાવવાથી આરામ મળે છે.

Health Benefits Of Honey૪. મધને પાણીમાં મિક્સ કરી શૌચ જતા પહેલા દરરોજ સવારે ૩ ૪ મહીના સુધી લેવાી વજન ઓછું થવા માંડે છે. ઘણા ક્ષેત્રોમાં જાણકાર માને છે કે બે ચમચી મધ અને અડધુ કાપેલા લીંબૂના રસને હૂંફાળા પાણીમાં મિક્સ કરી દરરોજ સવારે લેવાી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

૫. મધ જો દૂધ સાથે મિક્સ કરી લેવાય તો આ દિલ, મગજ અને પેટ માટે ફાયદાકારી હોય છે. ઉનાળામાં હમેશા લાંબૂ પાણી સો મિક્સ કરી પીવાી શરીરને ઉર્જા અને ઠંડક મળે છે. આદિવાસીઓના માનવું છે કે જો મધનું સેવન દરરોજ કરવામાં આવે તો આ શરીરને ચુસ્ત દુરસ્ત રાખવામાં ઘણી મદદ કરે છે. સો તાકત બનાવી રાખી થાક દૂર કરે છે.

Honey And Milk 1૬. પાતાલકોટમાં આદિવાસી કપાય ગયેલા અંગ, ઘા અને શરીરના દઝાયેલ સ્થાન પર મધને લગાવે છે. આમ તો મધના એંટીબેક્ટેરિયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે.

૭. આદિવાસી મધ સાથે ચૂનો મિકસ કરી માથા પર લગાડે છે જેનાથી માથાના દુખાવોમાં આરામ મળે છે. માનવું છે કે મધ મગજને ઠંડું રાખે છે અને માાના દુખાવાને ઓછું કરવામાં કારગર છે.

Honey Benefits Raw Organic Natural Remedies

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.