Abtak Media Google News

વેરાવળ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામોની ઘોષણા કરવામાં આવી છે. આજરોજ વેરાવળ નગરપાલિકાની પ્રથમ બોર્ડની બેઠકમાં ભાજપના સર્વે ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ -ઉપપ્રમુખના નામો ઘોષિત થયા છે. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ પદે કપિલભાઈ મહેતા તથા કારોબારી ચેરમેનમાં નિલેશભાઈ વિઠ્ઠલાણીનું નામ નકકી કરાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.