Abtak Media Google News

આજે વિશ્વમાં મહિલા પણ પુરુષના ખંભા સાથે ખંભો મેળવી ને ચાલી રહી છે.આજે મહિલા અનેક ક્ષેત્રોમાં ઝળહળી રહી છે .Manju Devi Jaipur Woman Porter

તેવા સમયમાં જયપુરની મંજુ દેવી રેલ્વે સ્ટેશનની પ્રથમ કુલી મહિલા છે.પુરુષની જેમ આ મહિલા પણ વજનદાર સામાન ઉઠાવે છે.આ મહિલા પોતને કોઈ બીજા પુરૂષથી કમજોર નથી સમજતી. 2018 5Largeimg27 Sunday 2018 181329865

પોતાની જીવન જરૂરિયાત પૂરી પાડવા માટે તેમણે આ કામની શરૂઆત કરી હતી.તેમના પતિ પણ કુલી કામ કરતા હતા.27Coolie8

પરંતુ તેમની મૃત્યુબાદ પોતાના બાળકોને ભણાવવા માટે તેમને આ કામ શરૂ કર્યુ.તેમને પેલાંથી જ લાગતું હતું કે મહિલા શારીરિક મહેનત વાળું ઘર કામ કરી શકે તો તે બહારના કામ કેમ ના કરી શકે?…22 3

તમને જાણીને આશ્ચર્ય થશે કે મંજૂ તે ૧૧૨ માહિલમાંથી એક હતી કે જેને બાલ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સમ્માનિત કરાયા.જેમાં એશ્વર્યા રાય , નિકોલ ફારિયા , અંશુ જમસેપા હાજર હતા.Manju Devi Jaipur Woman Coolie

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.