Abtak Media Google News

આઈપીએલ-2018 માટે Royal Challengers Bangalore એ પોતાની ટીમમાં યુવા અને દમદાર ખેલાડીઓને સામેલ કર્યા છે. આરસીબીએ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને સરફરાઝ ખાનને પહેલાથી જ રિટેન કરી દીધા હતા. તો ચાલો જાણીએ આ ટીમમાં ક્યાં ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે..

Advertisement
  • RCB (Royal Challenger Bangalore)

વિરાટ કોહલી (૧૭ કરોડ, રિટેન)

એ.બી. ડી વિલિયર્સ (11 કરોડ, રિટેન)

સરફરાઝ ખાન (3 કરોડ, રિટેન)

બ્રેન્ડન મેક્કુલમ (3.6 કરોડ)

ક્રિસ વોક્સ (7.4 કરોડ)

કોલિન ડી ગ્રાન્ડહોમ (2.2 કરોડ)

મોઈન અલી (1.7 કરોડ)

ક્વિન્ટન ડી કોક (2.8 કરોડ)

ઉમેશ યાદવ (4.2 કરોડ)

યૂઝવેન્દ્ર ચહલ (6 કરોડ)

મનન વોહરા (1.1 કરોડ)

કુલવંત કેજરોલિયા (85 લાખ)

અનિકેત ચૌધરી (30 લાખ)

નવદીપ સૈની (3 કરોડ)

મુરુગન અશ્વિન (2.2 કરોડ)

મનદીપ સિંહ (1.4 કરોડ)

વોશિંગ્ટન સુંદર (3.2 કરોડ)

પવન નેગી (1 કરોડ, આરટીએમ)

મોહમ્મદ સિરાજ (2.6 કરોડ)

નાથન કલ્ટર નાઈલ (2.2 કરોડ)

અનિરુદ્ધ જોશી (20 લાખ)

પાર્થિવ પટેલ (1.7 કરોડ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.