Abtak Media Google News

રાજકોટના બેડી સ્થિત માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી મગફળીની આવકો બંધ કરાઇ હતી. દરમિયાન ગત સાંજથી ફરી આવકો શરૂ કરતાં આજે રેકોર્ડબ્રેક એક લાખ ગુણી મગફળીની આવકો નોધાઈ છે, અને તેની સામે 22 થી 25 હજાર ગુણીના સોદા થયા છે. જ્યારે ભાવ સરેરાશ ગુણવતા અનુસાર રૂ 700 થી 850 રહ્યો છે,

Advertisement

રાજકોટ બેડી માર્કેટી યાર્ડના વર્તુળના જણાવ્યા પ્રમાણે, બેડી ખાતે માર્કેટ યાર્ડ કાર્યરત થયાના ત્રણ વર્ષ બાસ આજે પ્રથમવાર એક લાખ ગુણી મગફળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.