Abtak Media Google News

વય મર્યાદાને કારણે નિવૃત તાનું પણ સન્માન કરવામાં આવશે

2 75ઉપલેટામાં આજે બપોર પાંચ વાગે રાજકોટ જિલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્વારા ધોરાજી-ઉપલેટાના વિસ્તારના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ સહિતના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

3 62ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા તેમજ વય મર્યાદાને કારણે નિવૃત તા મામલતદાર એ.એમ.ભડાણીયાનાં સન્માન સમારોહનું જૂનાગઢના પૂર્વ સાંસદ અને રાજયના પૂર્વ મંત્રી મોહનભાઈ પટેલના અધ્યક્ષ સને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમ ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરિયાની યાદીમાં જણાવેલ છે.

101 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.