Abtak Media Google News

મેષ રાશિફળ : આજે  અનોખા સુખની પ્રાપ્તિ થાય અને વૈભવના સાધનોમા વધારો  થાય. આજે નાના બાળકોનેં ગિફ્ટ આપવી ખૂબ  લાભ થાય.

વૃષભ  રાશિફળ : આજે આ રાશિના જાતકોએ દિવસ દરમિયાન મૌન રાખવું, બોલવાથી સંબંધ બગડશે. આજે વડીલોનેં જમાડવાથી તમને ખુંબજ લાભ થાય.

મિથુન રાશિફળ: આજે આ રાશિના જાતકોએ દવા લેવામા ધ્યાન રાખવું. કોઈનેં પૈસાના વેવારમા ધ્યાન રાખ વું. આજે ગરીબ બાળકોનેં લાડુ ખવડાવવાથી તમને ખુબજ લાભ થશે.

કર્ક રાશિફળ : આજે આ રાશિના જાતકોને માતા તરફથી ખૂબ સારા સમાચાર મળેશે. આજે અનાથ બાળકોનેં મીઠાઈ વહેચવાથી તમને ખુબજ  લાભ થશે .

સિંહ રાશિફળ :આજે આ રાશિના જાતકોને બહાર ગામ ફરવા જવાથી લાભ થશે. આજે આકસ્મિક ધન લક્ષ્મીનો લાભ થશે.  આજે પાડોસીને જમવાનું આપવું ખૂબ લાભ થાય.

કન્યા રાશિફળ : આજે આ રાશિના જાતકોએ પાર્ટનર સાથે સારી વાતચીતથી સારૂ પરિણામ મળિ શકે. આજે અબોલ જીવોનેં ગોળ ખવડાવવાથી ખૂબ લાભ થાય.

તુલા રાશિફળ: આજે આ રાશિના દરેક કામનો ઉકેલ આવશે. આ રાશિના જાતકોએ આજે કુતરાનેં બિસ્કિટ ખવડાવવા જોઈએ.

વૃશ્ચિક રાશિફળ: વિસ્ફોટક ગ્રહો આપની રાશિમા છે તેથી કોઈની જોડે બબાલ ના થાય તેનું આજે ધ્યાન રાખવું. આજે ફકિરોનેં જમાડવું તેનાથી ખૂબ લાભ થશે .

ધન રાશિફળ : આજે કઈંક નવું સર્જન લેખન કરવાના સુંદર યોગ છે. આજે આ રાશિના જાતકોએ  બ્રાહ્મણનેં પુરી થાળી જમાડવી, ખુબજ લાભ થાય.

મકર રાશિફળ : આજે આ રાશિના જાતકોને કોઈ મોટી ડીલ કોઈ મોટો સોદોના કરવો. આજે ચકલી નેં ચોખા  ખવડાવવાથી ખુબજ લાભ થશે.

કુંભ રાશિફળ : આજે આ રાશિના જાતકોના અટકી ગયેલા કામ પૂર્ણ થશે. આજે કોઈ ગરીબને સંતરા  દાનમા આપવા થી ખુબજ  લાભ થાય .

મીન રાશિફળ : આજે બહારગામના વ્યક્તિઓથીં સારા સમાચાર મળવાના યોગ છે. આજના દિવસે સાવરણી કોઈનેં ગિફ્ટ આપવી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.