Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

Advertisement

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આર્થિક વિકાસ માટેની તક મળી શકે છે. અલગ અલગ ક્ષેત્રોએ સારું પ્રદર્શન કરી શકો છો. તમે પ્રોફેશનાલીઝમ જાળવી રાખશો. તમે કોઈ નવું કામ શરૂ કરો તેવી સંભાવના છે. તમે તમારા પાર્ટનર પર વધુ વિશ્વાસ કરી શકો છો. કોમ્પિટીશન વધુ અસરકારક રહેશે. કોમર્સ વિષયમાં રસ વધી શકે છે. બિઝનેસમાં કરિઅર યોગ્ય રીતે આગળ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધુ કોશિશ કરવાની રહેશે. પદ પ્રતિષ્ઠાનો અસર વધવાની સંભાવના છે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

મૂંઝવણની સ્થિતિ જળવાઈ રહેવાની સંભાવના છે. વ્યક્તિગત મામલાઓમાં સહજતા જળવાઈ રહેશે. આર્થિક મામલાઓમાં મિશ્રતા જોવા મળશે, તમારે તમારું વિઝન ક્લિઅર રાખવું જોઈએ. ક્રેડિટ કાર્ડથી લેવડ દેવડ ના કરવી જોઈએ. કાર્યક્ષેત્રમાં ધૈર્ય રાખવું જોઈએ. કરિઅર અને બિઝનેસ સાથે ચાલી શકે છે. યોગ્ય નિર્ણય લેવામાં વાર ના લગાવવી જોઈએ. ઓફિસમાં તમને ધાર્યું પરિણામ મળશે. પર્સનલ પરફોર્મન્સ પર ધ્યાન આપો, જેનાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થશે. તમને તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

બિઝનેસમાં પાર્ટનરશીપના મામલાઓ તમારા પક્ષમાં રહેશે. પ્રોફેશનલ અચિવમેન્ટ પ્રાપ્ત થશે. અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. બિઝનેસ ક્ષેત્રે મોટી મોટી ઈન્ડસ્ટ્રી જોડાઈ શકે છે. લીડરશીપ પ્રાપ્ત થઈ શકે છે. તમે ખૂબ જ યોગ્ય રીતે તમારી જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. આર્થિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે અને કાર્યમાં સ્પષ્ટતા જળવાઈ રહેશે. ઉધાર આપવા અને લેવાથી નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કટ્ટરતા ના અપનાવવી જોઈએ અને પ્રોફેશનાલીઝમ જાળવી રાખવું જોઈએ.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

અનેક મામલાઓનું નિવારણ આવશે. કરિઅર અને બિઝનેસ પર ધ્યાન આપવામાં આવશે. તમને સારો નફો પ્રાપ્ત થશે. આજે તમે થોડા રોજિંદા કાર્યોથી રાહત મેળવવા માટે એકાંત કે કોઇ અધ્યાત્મિક સ્થળ ઉપર સમય પસાર કરવાની કોશિશ કરશો. જેથી તમને સુકૂન મળશે. તમારા નાણાકીય કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

કોઈપણ પ્રકારની મૂંઝવણ ના રાખવી જોઈએ. સહકર્મીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ. પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય રહેવાની સંભાવના છે. સમય તમારા પક્ષમાં ચાલી રહ્યો છે. મહત્વના કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. તમે જે મોટા ધ્યેય પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેના માટે તકો ઊભી થતી રહેશે. વિદેશથી સંબંધિત તમારું કામ પણ સરળતાથી આગળ વધશે. જૂની વાતોને ઉકેલવાની કોશિશ કરો જેનાથી પરેશાની થાય.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

ઓફિસનું કામ ગંભીરતાથી કરવું જોઈએ, તમારા સહકર્મીઓ અને નજીકના વ્યક્તિઓ તમને મદદ કરશે. રોકાણ માટે કોઈપણ પ્રકારની લાલચમાં ના પડવું જોઈએ. કરિઅર બિઝનેસમાં સકારાત્મકતા જોવા મળશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. એક્ટીવલી કાર્ય કરવાથી પારિવારિક બિઝનેસમાં પણ આગળ વધશે. કરિઅર અને બિઝનેસમાં હેઝિટેશન નહીં રહે. તમને ધારેલ સફળતા મળી શકે છે અને બિઝનેસ એક્ટિવિટીમાં વૃદ્ધિ થઈ શકે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન કરવું જોઈએ.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

પ્રોફેશનલ વ્યક્તિઓ ટ્રાવેલ કરી શકે છે. કામમાં કોઈપણ પ્રકારની લાપરવાહી ના રાખવી જોઈએ. કેટલીક વસ્તુઓને પાછળ છોડતી વખતે માનસિક અસ્વસ્થતા રહેશે, પરંતુ આ વસ્તુઓને છોડવાની જરૂર છે તેનું કારણ પણ તમારી સામે સ્પષ્ટપણે દેખાશે. મુશ્કેલ પરિસ્થિતિમાં જરૂરી વ્યક્તિ પાસેથી મદદ મળી શકે છે. તેમ છતાં તમારી માનસિક સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

પ્રોફેશનલ ક્ષેત્રે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. કરિઅરમાં તમને સફળતા મળી શકે છે અને સિસ્ટમ મેનેજમેન્ટ વધુ મજબૂત થશે. આર્થિક મામલાઓનું નિવારણ આવી શકે છે અને યોગ્ય દિશામાં આગળ વધી શકે છે. તમે નવા કાર્યોમાં રસ દાખવી શકો છો. ઉદ્યોગ ક્ષેત્રે સુધારો આવી શકે છે. જીવનમાં તમામ જરૂરી કાર્યો તેજીથી પૂર્ણ થશે. તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે. આર્થિક રીતે મજબૂતી વધશે. તમને સારી ઓફર પ્રાપ્ત થશે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

પૈસાના મામલાઓ વધુ સારા થઈ શકે છે અને બચત પણ થઈ શકે છે. કરિઅર અને બિઝનેસ ક્ષેત્રે યોગ્ય પ્રયાસ કરવાથી સફળતા મળી શકે છે. બિઝનેસ વધુ વિસ્તરી શકે છે અને કાર્યક્ષેત્રમાં સુધારો આવી શકે છે. આગળ વધવા માટે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે. રોકાણના નામ પર છેતરપિંડીથી બચવું જોઈએ. અજાણ્યા લોકો પર ખૂબ જ જલ્દી વિશ્વાસ ના કરવો જોઈએ અને ઈન્ટરવ્યૂમાં સાવધાની રાખવી જોઈએ. ધૈર્ય રાખવાથી ખૂબ જ જરૂરી ડીલ અને સમજૂતી કરાર પૂર્ણ થઈ શકે છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

જૂના કેસ સામે આવી શકે છે. તમે રોકાણમાં રસ લઈ શકો છો. બિઝનેસ એક્ટીવિટીમાં સતર્કતા જાળવવી જોઈએ અને બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન આપવું જોઈએ.  અચાનક થયેલા ખર્ચને કારણે તમારા દ્વારા બનાવેલ પૈસા સંબંધિત પ્લાનમાં ફેરફાર થઈ શકે છે. ખર્ચો બહુ મોટો નહીં હોય પણ તેના પર નિયંત્રણ રાખવું શક્ય નહીં બને. પૈસા સંબંધિત દરેક લેવડ-દેવડનું યોગ્ય ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચની પણ શક્યતા છે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

કરિઅર અને બિઝનેસમાં કોમ્પિટીશન રહેશે. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે અને બિઝનેસમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. તમામ જવાબદારી યોગ્ય રીતે પૂરી થઈ શકશે અને બિઝનેસ વધુ મજબૂત થશે. હાલ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે. જો વાહનને લગતી કોઇ લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના ઉપર યોગ્ય વિચાર કરી લો. આ સમયે તમારી ગતિવિધિઓની ગોપનીયતા જાળવી રાખવી જરૂરી છે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

બિઝનેસમાં કમર્શિયલ કામમાં સહયોગ પ્રાપ્ત થશે અને ખૂબ જ એક્ટીવ રહેશો. વાતાવરણ ખૂબ જ સારું રહેશે. તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. તમારે કોઈ બાબતે વિસ્તૃતમાં વિચારવું જોઈએ. મુશ્કેલીઓ આપમેળે દૂર થઈ જશે. આજે તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. નવા કાર્યો માટે યોજનાઓને કાર્ય રૂપ આપવા માટે પરિવારનો સહયગ પણ પ્રાપ્ત થશે. આ સમયે આત્મ વિશ્લેષણ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવવાની કોશિશ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.