Abtak Media Google News

અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

મેષ  રાશિ :  આજે માઁ જગદંબાનો વાર છે. આજના દિવસે આપનેં ખોવાય ગયેલી વસ્તુ મળી જશે. આજે આપના કુળ દૈવીનેં સુખડી ધરાવી જોઈએ તેનાથી તમને ખુબજ લાભ થશે.

વૃષભ  રાશિ : આજે આ રાશિના જાતકોને પોતાના ભાઈ બહેનથી ખૂબ લાભ થશે. આજે પોતાના કુળ દૈવીનેં લાલ ફૂલ અર્પણ કરવા.

મિથુન  રાશિ : આજે આ રાશિના જાતકોને કોર્ટ કચેરી બાબતે વિજય પ્રાપ્ત થશે . આજે પોતાની કુળ દૈવીનેં લાલ ચૂંદડી ચડાવવી લાભકારી છે.

કર્ક રાશિ : આજે આ રાશિના જાતકોને સુખમાં વધારો થશે.આજે પોતાના કુળ દૈવીનેં શીરો બનાવી  નૈવેદ્ય ધરાવું જોઈએ.

સિંહ રાશિ: આજે આ રાશિના જાતકોને સરકારી કાર્યમાં ખુબજ મોટી સફળતા પ્રાપ્ત થશે  આજે આપે પોતાના કુળ દૈવીનેં કંકુ અર્પણ કરવું જોઈએ.

કન્યા રાશિ : આજે આ રાશિના જાતકોને મિત્રોથી લાભ થશે અને મિત્રો તમારા કાર્યમાં સહભાગી થશે.આજે આપે કુળદેવીનેં શ્રી ફળ અર્પણ કરવું જોઈએ.

તુલા રાશિ: આજે આ રાશિના જાતકોને માતા પિતા તરફથી ખુબજ સારો લાભ મળશે. આજે આપે કુળ દૈવીનેં સફેદ મીઠાઈ અર્પણ કરવી જોઇએ.

વૃશ્ચિક  રાશિ : આજે આ રાશિના જાતકોને નવી કાર નવું મકાન લેવા માટે ઉત્તમ દિવસ છે. આજે આપે પોતાની કુળદેવીનેં પેંડા અર્પણ કરવા જોઇએ.

ધન રાશિ: આજે આ રાશિના જાતકોને પોતાની પત્ની અથવા પોતા પતિ તરફથી કોઈ મોટો ફાયદો થશે. આજે તમારે કુળદેવીનેં ખીર અર્પણ કરવી જોઇએ.

મકર રાશિ : આજે આ રાશિના જાતકોને જમીન, મકાન, પ્લોટ ખેતરથી ખુબજ લાભ થશે. આજે આપે કુળ દૈવીનેં શ્રુંગાર અર્પણ કરવો જોઇએ.

કુંભ રાશિ : આજે આ રાશિના જાતકોને નાણાં અટકી ગયા હોય તે પાછા મળે. આજે આપે માઁ કુળ દેવીને  તોરણ અર્પણ કરવું જોઇએ.

મીન રાશિ : આજે આ રાશિના જાતકોને વિન્ધ વાળા કાર્ય પાર પડશે. આજે આપે કુળ દેવીને ગુલાબનો હાર અર્પણ કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.