Abtak Media Google News

મેષ રાશિફળ: આજે તમે ઈચ્છતા સારા કામનો નિવેડો આવશે. પૈસાને લગતા કામો પણ પાર પડશે. આજે બધા જ જૂના મિત્રોથી લાભ થશે. આજે આપે પક્ષીઓઓનેં પાણીનુ દાન કરવું તેનાથી ખુબ જ  લાભ થશે.

વૃષભ રાશિફળ: આજે આપના લાંબી ટૂંકી મુસફરીના યોગ છે પરંતુ મુસાફરી દરમિયાન ખુબજ ધ્યાન રાખવું. આજે આપનેં ડાબા હાથમાં કોઈ તકલીફ ના થાય તેનું ખુબજ ધ્યાન રાખવું. આજે આપે પક્ષીઓનેં જાર નાખવી તેનાથી તમને લાભ થશે.

મિથુન રાશિફળ: કોઈ કર્મચારી અથવા સંબંધીના કારણે તણાવ મળી શકે છે. કેટલાંક કડવા અનુભવ પણ થશે. આજે તમારે ગાયનેં ઘાસ ખવડાવવું તેનાથી ખુબજ આર્થિક લાભ થશે.

કર્ક રાશિફળ: આજે આપનો ચંદ્ર મીનરાશિમાં છે. આજે તમને દરિયા કિનારેના પ્રદેશ કે દરિયા કિનારાના ગામથી લાભ થશે. આજે અબોલ જીવોનેં પાણી આર્પણ કરવું તેનાથી ખુબજ લાભ થશે.

સિંહ રાશિફળ: આજનો દિવસ તમને પ્રતિકૂળ પરિણામ આપશે. સવારથી જ કામ કરવામાં શારીરિક અને માનસિક અસમર્થતા રહેશે. આજે પોતાના વડીલો નેં વચ્ચે રાખવા થી ખુબજ સારી સફળતા પ્રાપ્તિ થાય. આજે આપે કોઈને પતાસા દાન આપવા લાભ થશે.

કન્યા રાશિફળ: આજે આ રાશિના જાતકોને મામા પક્ષથી ખુબ જ લાભ થશે. આજે પિયર પક્ષમાથી પણ સારા સમાચાર આવશે. આજેના દિવસે આપે મગ દાનમાં આપવા અવશ્ય લાભ થશે.

તુલા રાશિફળ:  આજ આ રાશિના અનાજના વેપારીઓને ધંધામાં લાભ થશે. આજે આપે શીંગ કોઈ ગરીબને  દાનમાં આપવી લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારી ભૂલનો ગુસ્સો બીજા પર ઉતારી શકો છો. સાંજે સંપત્તિની ઇચ્છા પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિફળ: આજે આ રાશિના જાતકોને જમીન, મકાન, ફ્લેટથી ખુબ જ લાભ થશે. આજે કોઈના બહેકાવવામાં આવવું નહી. આજે આપે ગોળ અબોલ જીવોનેં દાનમાં આપવો, લાભ થશે. પૈસાના ફાયદા માટે કોઈના વખાણ કરવા પડી શકે છે, તે પછી પણ તે ફાયદો ઓછી માત્રામાં થશે.

ધન રાશિફળ: આજે સત્તા, પદવી, પોસ્ટ પ્રતિઠામાં વધારો થશે. આજે તમારા કરેલા કામની કદર થશે. સગા વ્હલા દ્વારા સારા સમાચાર મળશે. આજે તમારે ઘોડાનેં ચણા ખવડાવવા, તેનાથી ખુબજ લાભ થશે.

મકર રાશિફળ: આજે આપે બોલવાના વ્યવસાયથી લાભ થશે. આજે તમારા ધાર્યા કામ થશે. આજે આપે કાળી વસ્તુનુ દાન આપવું. જેમકે કાળા તલ, લાભ થશે.  કાયમી મિલકત સંબંધિત કામ ઉતાવળ અથવા ભાવનાત્મકતામાં ના કરો, નહીં તો પછીથી મુશ્કેલી આવી શકે છે.

કુંભ રાશિફળ: આજે કુટુંબમાં ખુબ જ સારો પ્રસંગ થવાના યોગ છે. ચારેય દિશામાંથી ખુબજ સારા સમાચાર મળશે. આજના દિવસે મગની દાળનુ દાન આપવું જોઈએ તે આપના માટે ખુબજ લાભ કારી છે.

મીન રાશિફળ: આજે જેટલો ફરો એટલો લાભ. પણ પોતાની કાળજી લઇનેં ફરવું. અજાણ્યા લોકોથી પણ આજે લાભ છે. આજે નોકરીમાં નવી ઑફર આવશે જે લાભકારી છે.આજે તમારે ચોખા કોઈ ગરીબનેં દાનમાં આપવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.